gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ | Amreli Two Shiyalbet Boats Miss…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ | Amreli Two Shiyalbet Boats Miss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Two Boat and 16 Fishermen Missing: ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા થઈ ગઈ છે. આ બંને બોટમાં કુલ 16 માછીમારો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક બોટ એસોસિએશને તાત્કાલિક કોસ્ટ ગાર્ડને જાણ કરી છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, ગુમ થયેલી બોટના નામ ‘લક્ષ્મી પ્રસાદ’ અને ‘ધનવંતરી’ છે. દરેક બોટમાં આઠ-આઠ માછીમારો સવાર હતા. આ બોટનો સંપર્ક તૂટી જતાં માછીમાર પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો

નોંધનીય છે કે, આ ઘટના એક દિવસ પહેલાં બનેલી બીજી એક દુર્ઘટના બાદ સામે આવી છે. થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. તે ઘટનામાં સવાર 11 માછીમારો હજુ પણ લાપતા છે. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારોનો હજુ આજે પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. આ ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો

જાફરાબાદની બોટો ડૂબ્યાની જાણ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટર , ધારાસભ્ય અને અધિકારીઓએ માછીમારોના આગેવાનો સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. લાપતા માછીમારોની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ દ્વારા બે એરક્રાફ્ટ અને અન્ય જહાજોની મદદ લેવામાં આવી હતી. જોકે, દરિયામાં ભારે કરંટ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. હવામાન સ્વચ્છ થતાં પોરબંદર અને દમણથી વધુ ચાર એરક્રાફ્ટ પણ બચાવ કામગીરીમાં જોડાશે.

બોટ એસોસિએશને શું કહ્યું? 

બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવતા, તાત્કાલિક ધોરણે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ ન હોવા છતાં, અચાનક બોટોનો સંપર્ક તૂટી જવાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાપતા થયેલા માછીમારોને સહીસલામત શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
‘જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ…’ લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના…

'જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ...' લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના...

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea...

‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

'...તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ', મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે ઘમસાણ, વીમા પાસ કરાવવામાં ધાંધિયા | Ahmedabad Hos…

અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે ઘમસાણ, વીમા પાસ કરાવવામાં ધાંધિયા | Ahmedabad Hos…

12 months ago
બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

5 months ago
અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

1 month ago
વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News