gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Aadhaar Center Safety Risk : પંચમહાલના ગોધરામાં આધાર સેન્ટર જોખમનું કેન્દ્ર બન્યું હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકા રોડ પર સીંધી શાળાના જર્જરિત ઓરડામાં આધાર સેન્ટર ચલાવાતા લોકોના જીવ અદ્ધર થયા છે. આ સેન્ટર ખાતે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે, ત્યારે સુવિધાના અભાવે હાલાકી ભોગવવાની સાથે અરજદારોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ છે તંત્ર? 2 - image

ગોધરામાં આધાર સેન્ટરની ખંડેર જેવી સ્થિતિ

મળતી માહિતી મુજબ, ગોધરાની શાળાના જર્જરિત ઓરડામાં ચલાવવામાં આવતા આધાર સેન્ટરની છત તૂટી પડે તેવી હાલત હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાય રહ્યો છે. જર્જરિત હાલતમાં સેન્ટર હોવાની સાથે ગંદકી સહિતની સમસ્યાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે સેન્ટર ખસેડવાની માગ કરી છે.

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ છે તંત્ર? 3 - image

આ પણ વાંચો: પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા!

અરજદારોએ શું કહ્યું?

અરજદારોનું કહેવું છે કે, ‘આધાર કાર્ડમાં સુધારો કરવા સેન્ટર ખાતે આવ્યા છીએ, પરંતુ અહીં ખંડેર જેવી સ્થિતિ છે. સેન્ટરમાં પંખાની સુવિધા નથી, છતમાંથી સિમેન્ટના ગાબડા પડે છે. લોકોના જીવને જોખમ રહે છે. એટલે અન્ય કોઈ યોગ્ય સ્થળે સેન્ટર આપવામાં આવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર ...

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether...

નૌસેનાના જવાને ગર્લફ્રેન્ડની હત્યા બાદ શરીરના ટુકડા કરીને ફ્રિજમાં છુપાવ્યા, માથું-હાથ સળગાવ્યા; આંધ…

નૌસેનાના જવાને ગર્લફ્રેન્ડની હત્યા બાદ શરીરના ટુકડા કરીને ફ્રિજમાં છુપાવ્યા, માથું-હાથ સળગાવ્યા; આંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex…

ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex…

2 years ago
જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

11 months ago
ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit…

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit…

1 year ago
અનંત અંબાણી પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A…

અનંત અંબાણી પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News