gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ગુજરાતમાં અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના ગામડાંના વિસ્તારોમાં સિંહ જોવા મળતાં હોય છે. અમરેલીના સાવરકુંડલામાં સિંહ બાદ હવે શિયાળનો આતંક જોવા મળ્યો છે. જેમાં સાવરકુંડલામાં પરપ્રાંતીય મજૂરના એક વર્ષના બાળક પર જંગલી શિયાળે હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર શિયાળનો હુમલો

મળતી માહિતી મુજબ, સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા  ગામની સીમમાં ખેત મજૂરી કરતાં એક શ્રમિક પરિવાર ખેતરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે એક વર્ષના બાળક પર જંગલી શિયાળે હુમલો કરતાં બાળકની ચીસો સાંભળીને માતા-પિતા અને સ્થાનિકો દોડી આવ્યા હતા. શિયાળના હુમલામાં બાળક લોહીલુહાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 

આ પણ વાંચો: બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ

સાવરકુંડલાના ગામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેતા ખેતમજૂરો પર જંગલી પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સ્થાનિકોએમાં સિંહ, દિપડા, શિયાળ જેવા જંગલી પ્રાણીઓને ભય રહેતો હયો છે. તેવામાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વન વિભાગ આ મામલે યોગ્ય પગલા લે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat...

શાંતિના પ્રયાસો અને દૃઢ સંકલ્પનું પ્રતિક, ગાઝા સીઝફાયર મુદ્દે PM મોદીએ કર્યા ટ્રમ્પના વખાણ

ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો | GUJCTOC against godharas signal faliya …

ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો | GUJCTOC against godharas signal faliya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …

6 months ago
કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો | Kudasan spa manager absconds with …

8 months ago
ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

10 months ago
બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા | Bihar Election 20…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News