gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ | Amirgadh Train …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ | Amirgadh Train …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇકબાલગઢ નજીક આવેલા ગંગાસાગર પાટીયા પાસે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કપાઈ જવાથી એક અજાણ્યા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇકબાલગઢ પાસેના ગંગાસાગર પાટીયા નજીકથી પસાર થતી ટ્રેન નીચે અજાણ્યા યુવક અને યુવતી આવી જતાં બંનેના શરીરના ટુકડા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે અમીરગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યા હતા.

પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવા માટે તેમના કપડાં અને સામાનની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, મૃતકો પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર કે દસ્તાવેજ મળી આવ્યા ન હોવાથી તેઓ કોણ છે અને ક્યાંના રહેવાસી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ દરમિયાન યુવકના પેન્ટના ખિસ્સામાંથી 100 અને 500 રૂપિયાની ફાટેલી હાલતમાં ચલણી નોટો મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.

અમીરગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતકોના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે. આસપાસના ગામોમાં અને પોલીસ સ્ટેશનોમાં મેસેજ મોકલીને મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
મેસીના કાર્યક્રમમાં થયેલી તોડફોડના કારણે દિગ્ગજ મંત્રીએ ‘ખુરશી’ ગુમાવી! બંગાળમાં મોટો નિર્ણય | aroop…

મેસીના કાર્યક્રમમાં થયેલી તોડફોડના કારણે દિગ્ગજ મંત્રીએ 'ખુરશી' ગુમાવી! બંગાળમાં મોટો નિર્ણય | aroop...

દીકરીની કસ્ટડી માટે પોતાની જ પત્નીનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાવી ફરિયાદ | husband plan…

દીકરીની કસ્ટડી માટે પોતાની જ પત્નીનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાવી ફરિયાદ | husband plan...

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

11 months ago
‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ | Arvind Kejriwal De…

4 months ago
મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

1 year ago
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાન…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News