gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..’, કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
‘અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..’, કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલીના કુંકાવાવ એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રોડ રસ્તાના કામો કરતા કોન્ટ્રાકટરોને ચેતવણી આપી હતી. કહ્યું હતું કે ‘અમરેલીમાં કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે, રિપોર્ટ મંગાવાયા છે વિજિલન્સની તપાસ મુકાવી છે, લોકોના લોહી ચૂસવાના પૈસા નથી બરોબર કામ થાય એની જવાબદારી તમારી છે, લોકોને કહ્યું ખોટું થતું હોય તો કહો’

 ‘વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય’

કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને ટાંકીને કહ્યું કે ‘અહીંયા કલેક્ટરને મે અવાર નવાર કહ્યું છે તમને પણ કહીએ છીએ ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાના નથી તમે એના નિરીક્ષક બનો લોકો નિરક્ષક બને પ્રતિનિધિ નિરીક્ષક બનેને ખોટું થતું હોય તો કલેક્ટરને કયો અમે એને જે કરવું ઘટે એ કરવા માટે સરકારની તૈયારી છે, કશું જ ખોટું ચલાવવા માંગતા નથી, સુવિધાઓ વ્યવસ્થિત બને, અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છે વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય તમને બ્લેકલિસ્ટ કરશું. આખા રાજ્યમાં દેશમાં કામ નહી કરી શકો એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે તમે એને છોડવાના નથી મેં રિપોર્ટ મંગાવ્યા છે વિજિલન્સની તપાસ મુકાવી છે’

‘લોકોના પૈસા લોહી ચૂસવા માટે નથી’

વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે ‘લોકોનું કામ છે ભાઈ તમે કરો તમે મહેનતના પૈસા કમાવો પણ તમે એ પ્રકારે લોકોના પૈસા લોહી ચૂસવા માટે નથી, બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, તાલુકાને આપું છું તમે ધ્યાન રાખો, તમે તમારા વિસ્તારમાં થતાં કામની રખેવાડી કરજો, નેગેટિવ રીતે નહી સારું કામ થતું હોય તો એને વધાવીએ એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો પણ જ્યાં ખોટું કે હલકી ગુણવત્તાનું કામ થતું હોય ત્યારે ફરિયાદ કરો’

આ પણ વાંચો: વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ

કોંગ્રેસના શાસનને યાદ કર્યું

કડકાઈ સાથે રમૂજમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આપને નિશાને લીધા હતા અને કહ્યું હતું કે ‘કોંગ્રેસના શાસનને યાદ કરીએ એટલે મજા આવે હો, અમને યાદ છે કે નાના હતા ત્યારે પાંચ વર્ષે એ માંડ માંડ પાછા આવે, સામે કોઈ વિકલ્પ ન હતો એટલે, પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂટીને મોકલ્યા, હવે આપણું અંતર ઘટ્યું અધિકારીઓનું અંતર ઘટ્યું, પેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી હવે ગામમાં જાયને કૌશિકને ભરતને અમારા તો સીસી રોડ જોવે છે, આ લે લે, સીસી આપો પછી એ થઈ જાય પછી કહે બ્લોક લાવો બ્લોક, પડખે બ્લોક નાખેલા છે ગામમાં, જુઓ તો ખરા ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાય કરી દીધું આપણે, અમને આનંદ છે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…

વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth...

સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f…

સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન | Sardarbagh swimming pool closed f...

ગુજરાતી લેક્સિકોન દ્વારા કરાઈ ‘વર્ડ ઑફ ધ યર’ની પસંદગી, જાણો તેની પસંદગી પાછળનું કારણ | Gujarati Lexi…

ગુજરાતી લેક્સિકોન દ્વારા કરાઈ 'વર્ડ ઑફ ધ યર'ની પસંદગી, જાણો તેની પસંદગી પાછળનું કારણ | Gujarati Lexi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

9 months ago
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

1 year ago
સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

સુરત પાલિકાની સ્કૂલને અડીને આવેલું ગેરકાયદે બાંધકામ તોડવા માટેની મેયરની સુચના છતાં બાંધકામ દુર નથી ક…

10 months ago
અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News