gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda News:  ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી)માં સત્તા કોના હાથમાં આવશે તે અંગે છેલ્લા 96 દિવસથી ચાલી રહેલી ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. આજે, સહકારી સંઘના નિયામક મંડળમાં સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. અમૂલ ડેરીનું ચેરમેન પદ શાભેસિંહ પરમારને સોંપવામાં આવ્યું છે, જ્યારે વાઈસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરવામાં આવી છે. 

સર્વસંમતિથી વરણી

મળતી માહિતી અનુસાર, અમૂલ ડેરીના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો, ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે વીરપુરના શાભેસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ઉપસ્થિત સૌ ટેકેદારો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર

નિર્ણય બાદ ખુશીનો માહોલ

સામાન્ય ચૂંટણી પૂર્ણ થયાના ત્રણ મહિનાથી વધુ સમય બાદ આ પદો પર નિમણૂક થતાં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાભેસિંહ પરમાર અને વિજય પટેલનું નેતૃત્વ હવે અમૂલ ડેરીના ભાવિ સંચાલન અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી ‘રાહત’, કોંગ્રેસ માટે ‘શુભ’ સાબિત થશે 2026? | Congress Finds…

બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી 'રાહત', કોંગ્રેસ માટે 'શુભ' સાબિત થશે 2026? | Congress Finds...

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha...

ગરીબોને નોકરી આપતી યોજના ‘ખતમ’ ! ‘જી રામ જી’ નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી | Central government …

ગરીબોને નોકરી આપતી યોજના 'ખતમ' ! 'જી રામ જી' નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી | Central government ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલારના બન્ને જિલ્લાઓ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડ…

9 months ago
હળવદમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ | Heavy rains followed by lightning in Halvad

1 year ago
વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe…

‘તારા હાલ બાબા સિદ્દીકી જેવા થશે’, જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી | Zeeshan Siddique recei…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News