gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા 3 કાર્યકરો સસ્પેન્ડ | 3 workers suspend…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા 3 કાર્યકરો સસ્પેન્ડ | 3 workers suspend…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફોર્મ પરત ખેંચવા માટે સમજાવટ છતાં મામલો થાળે ના પડયો

– આણંદ બેઠકમાં પિયુષભાઈ રાજ, ભરતભાઈ સોલંકી અને પેટલાદમાં રશ્મિબેન જાદવે અપક્ષમાં ફોર્મ ભરતા પક્ષમાંથી બરતરફ

આણંદ : અમૂલ ડેરીની તા. ૧૦મીએ યોજાનારી ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર રસાકસીભર્યો જંગ ખેલાશે. આણંદ અને પેટલાદ બેઠક પર ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ત્રણ કાર્યકરોએ ઉમેદવારી કરતા પક્ષના સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. 

અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર ભાજપે મેન્ડેટ આપતા અમૂલના વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે આણંદ બેઠક પર ભાજપના જૂના અને પીઢ કાર્યકરો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષભાઈ જીતસિંહ રાજ (અડાસ) અને ભરતભાઈ ચંદુભાઈ સોલંકી (ખાંધલી)એ અપક્ષમાં ફોર્મ ભર્યા હતા. પેટલાદ બેઠક ઉપર ભાજપના મેન્ડેટ પર બીનાબેન પટેલ સામે ભાજપના જ રશ્મિબેન દિલીપભાઈ જાદવ (સિહોલ)એ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. આણંદ જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારીપત્ર પાછા ખેંચવા મીટિંગોનો દોર યોજી સમજાવવામાં આવવા છતાં બળવાખોર ત્રણ ઉમેદવારો માન્યા ન હતા.  અમૂલ ડેરીની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી નિયમનો ભંગ કરવા બદલ પિયુષભાઈ જીતસિંહ રાજ, ભરતભાઈ સોલંકી અને રશ્મિબેન જાદવને ભાજપે પક્ષના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. 

સભ્યપદેથી બે ક્ષત્રિયોને બરતરફ કરાતા સમાજમાં નારાજગી

અમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ દ્વારા આણંદ બેઠકમાં બે ક્ષત્રિય ઉમેદવારોને સભ્યપદેથી બરતરફ કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે. તેની અસર ચૂંટણીમાં પણ વર્તાય તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…
GUJARAT

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

February 15, 2026
બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …
GUJARAT

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

February 15, 2026
ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…
GUJARAT

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

February 15, 2026
Next Post
કાર આંતરી બે અજાણ્યા શખ્સના તલવારથી હુમલોમાં ખેડૂત ઈજાગ્રસ્ત | Farmer injured in sword attack by two…

કાર આંતરી બે અજાણ્યા શખ્સના તલવારથી હુમલોમાં ખેડૂત ઈજાગ્રસ્ત | Farmer injured in sword attack by two...

સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર | Sir T Hospital doctor attempts s…

સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર | Sir T Hospital doctor attempts s...

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru's bungalow fe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

9 months ago
હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા ‘અન્નદાન’ | It is diffi…

હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા ‘અન્નદાન’ | It is diffi…

10 months ago
રાજકોટમાં બૂટલેગરની બે ગેરકાયદે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers razed to the ground in …

રાજકોટમાં બૂટલેગરની બે ગેરકાયદે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers razed to the ground in …

11 months ago
મહારાષ્ટ્ર NDAમાં ફરી ડખા? શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ | Mah…

મહારાષ્ટ્ર NDAમાં ફરી ડખા? શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ | Mah…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News