gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર આંતરી બે અજાણ્યા શખ્સના તલવારથી હુમલોમાં ખેડૂત ઈજાગ્રસ્ત | Farmer injured in sword attack by two…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
કાર આંતરી બે અજાણ્યા શખ્સના તલવારથી હુમલોમાં ખેડૂત ઈજાગ્રસ્ત | Farmer injured in sword attack by two…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મહેમદાવાદના કનીજ ગામની સીમમાં

– રબારી, ભરવાડ અને ઠાકોર વિરૂદ્ધ અરજીઓ કરે છે કહી બંને બુકાનીધારીઓ સ્કોર્પિયોમાં ફરાર

નડિયાદ : મહેમદાવાદ તાલુકામાં કનીજ ગામની સીમમાંથી ગાડીમાં જતા ખેડૂત પર સ્કોર્પિયોમાં આવેલા બે અજાણ્યા ઈસમોએ તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. 

મહેમદાવાદ તાલુકાના મલાતજ ગામના ખેડૂત દિનેશભાઈ ધુળાભાઈ પરમાર ગઈકાલે ગાડી લઈને કનીજ સીમમાં થઈ મલાતજ તરફ આવતા હતા.  દરમિયાન કનીજ સીમમાં પાણી છોડવાની કેનાલના ગરનાળા નજીક પાછળથી આવતી સ્કોપયોને સાઈડ આપવા માટે દિનેશભાઈ પરમારે ગાડી ધીમી પાડી રોડની સાઈડમાં લીધી હતી. ત્યારે સ્કોપયોમાંથી બૂકારીનીધારી બે અજાણ્યા શખ્સો ઉતર્યા હતા. એક શખ્સે દિનેશભાઈની ગાડીના કાચ ઉપર પાઈપ મારી કાચ તોડી નાખ્યો હતો. બંને શખ્સોએ જાતિ અપમાનિત કરી હાથ અને પગ ઉપર પાઈપ અને તલવાર મારતા દિનેશભાઈ પરમાર લોહી લુહાણ થઈ ગયા હતા. તમે રબારી, ભરવાડ અને ઠાકોર સમાજ વિરૂદ્ધ અરજીઓ કરો છો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્કોર્પિયો લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે દિનેશભાઇ ધૂળાભાઇ પરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સ્કોર્પિયો ગાડીમાં આવેલા બે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર | Sir T Hospital doctor attempts s…

સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર | Sir T Hospital doctor attempts s...

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru's bungalow fe...

ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D…

ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ | Global gold sees steady tren…

US-EU ટેરિફ કરાર થતા વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ નબળી પડતા સ્થિર વલણ | Global gold sees steady tren…

1 year ago
DIWALI PARTY — યંગસ્ટર્સની સ્પાર્કલિંગ પાર્ટી

DIWALI PARTY — યંગસ્ટર્સની સ્પાર્કલિંગ પાર્ટી

11 months ago
છ-૫થી ખ-૫ સુધી ૩ કિલોમીટરનો રોડ સેન્સર પેવરિંગ મશીનથી રિસર્ફેસ થશે | 3 kilometers road sensor from C…

છ-૫થી ખ-૫ સુધી ૩ કિલોમીટરનો રોડ સેન્સર પેવરિંગ મશીનથી રિસર્ફેસ થશે | 3 kilometers road sensor from C…

1 year ago
અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News