gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ | BJP and Congress’ desperate attempt to…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ | BJP and Congress’ desperate attempt to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વીરપુર જમીન કૌભાંડ કોંગ્રેસે જાહેર કરીને વિરોધ શરૂ કર્યો 

– ભાજપે બ્લોક પ્રમાણે દૂધ મંડળીના ચેરમેનો અને સભાસદોના સંમેલન યોજવાની શરૂઆત કરી 

આણંદ : આણંદની અમૂલ ડેરીની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા અમૂલ ડેરીમાં સત્તા મેળવવા માટે રાજકીય માહોલ ઉભો કરી રહ્યાં છે. ભાજપે બ્લોક સંમેલનો યોજવાની શરૂઆત કરી છે. કોંગ્રેસે વીરપુરની જમીન કૌભાંડ જાહેર કરીને વિવિધ કાર્યક્રમો યોજીને વિરોધ શરૂ કર્યો છે. 

અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણી માટે દૂધ મંડળીઓની મતદારોની યાદી જૂન મહિનામાં જાહેર થઇ હતી. જેમાં અંદાજિત ૧૨૫૬ મતદારો નોંધાયા હતા. આગામી સમયમાં આખરી મતદાર યાદી પ્રસિદ્વ થશે. બાદમાં અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરાશે. હાલમાં અમુલ ડેરીમાં ભાજપનું શાસન છે. 

આગામી ડેરીની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ અત્યારથી તૈયારી શરૂ કરીને એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે બ્લોક પ્રમાણે દૂધ મંડળીના ચેરમેનો અને સભાસદોના સંમેલન યોજવાની શરૂઆત કરી છે. હાલમાં આણંદના ખંભાત અને પેટલાદમાં બ્લોક સંમેલન યોજાયા હતા. આગામી દિવસોમાં આણંદ અને આંકલાવમાં બ્લોક સંમેલન યોજવામાં આવશે. તે રીતે ખેડા અને મહિસાગર જિલ્લાના તમામ બ્લોકમાં ભાજપ દ્વારા તબક્કાવાર સંમેલનો યોજાસે. બ્લોક દીઠમાં ૯૦થી ૧૨૦ મતદારોનો સમાવેશ થયો છે. ત્રણ જિલ્લામાં ૧૨ બ્લોક બનાવ્યા છે. 

જયારે કોંગ્રેસે પણ મતદારોને ભાજપથી વિમુખ કરવા માટે દાવપેચ શરૂ કર્યા છે અને હવે કોંગ્રેસે વીરપુરની જમીન કૌભાંડ ઉછાળવામાં આવ્યું છે. આ મામલે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું. અમુલના વહિવટકર્તાઓએ આચરેલો ભ્રષ્ટાચારને ખૂલ્લા પાડવાની અને મતદારો સમક્ષ લઇ જવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. 

અમૂલના તમામ બ્લોકમાંથી ઉમેદવારોની પસંદગી કરીને પેનલ બનાવીને કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રીને મોકલી દેવામાં આવી છે. 

તાજેતરમાં આણંદની કેન્દ્રિય સહકારી મંત્રીની આણંદ મુલાકાત દરમિયાન અગ્રણીઓ સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુ.હોસ્પિટલ જર્જરિત હાલતમાં | Dholka Municipality run G K Mu Hospit…

ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુ.હોસ્પિટલ જર્જરિત હાલતમાં | Dholka Municipality run G K Mu Hospit...

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ | bay of bengal l…

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ | bay of bengal l…

4 months ago
કચ્છમાં ખાવડા,દેશની સરહદ પાસે ફરી 4.1નો તીવ્ર ભૂકંપ | Another 4 1 magnitude earthquake hits Khawada …

કચ્છમાં ખાવડા,દેશની સરહદ પાસે ફરી 4.1નો તીવ્ર ભૂકંપ | Another 4 1 magnitude earthquake hits Khawada …

2 months ago
નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

6 months ago
ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | Nort…

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | Nort…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News