gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચૂંટણી પંચના નવા સીમાંકન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ

– 13 વોર્ડમાં કુલ 2,69,773 ની વસ્તીનો સમાવેશ : વોર્ડ દીઠ સરેરાશ 20,752 ની વસ્તી : સૌથી વધુ વોર્ડ નં.-11 માં 22,688 અને સૌથી ઓછી વોર્ડ નં.-7માં 18,890 ની વસ્તી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના અસ્તિત્વને ૮ મહિના બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા તમામ ગામોની ૨,૬૯,૭૭૩ની વસ્તી સામે ૧૩ વોર્ડની નવરચના અને બાવન બેઠકોની સંખ્યા નક્કી કરાઈ છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ ૨૦,૭૫૨ની વસતી થાય છે. જેમાં કુલ સ્ત્રી બેઠકો ૨૬ રહેશે. 

નડિયાદ મહાનગરપાલિકાની નવી રચનામાં કુલ ૨,૬૯,૭૭૩ની વસતી સામે ૧૩ વોર્ડની નવરચના અને ૫૨ બેઠકોની સંખ્યા નક્કી કરાઈ છે. ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯, માં થયેલા સુધારા અનુસાર, રાજ્ય ચૂંટણી આયોગે આ નિર્ણય લીધો છે. દરેક વોર્ડમાં ચાર બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જેથી કુલ ૨૬ મહિલા બેઠકો રહેશે. નવા સીમાંકન પ્રમાણે ૩૬ બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે ૧૬ બેઠકો સામાન્ય વર્ગ માટે ખુલ્લી રહેશે. અનામત બેઠકોમાં પછાત વર્ગ (ઓબીસી) માટે ૧૪ બેઠકો, અનુસૂચિત જાતિ (એસસી) માટે ૩ બેઠકો અને અનુસૂચિત આદિજાતિ (એસટી) માટે ૧ બેઠક નક્કી કરવામાં આવી છે. આ ફાળવણી વોર્ડ મુજબ કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે વોર્ડ નં. ૭ અને ૮, અને મહિલા માટે વોર્ડ નં. ૫ અનામત છે. જ્યારે અનુસૂચિત આદિજાતિ માટે વોર્ડ નં. ૪ અને પછાત વર્ગ માટે કુલ ૧૪ બેઠકો, જેમાંથી ૭ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના સીમાંકનમાં દરેક વોર્ડમાં સમાવેશ કરાયેલા તમામ વિસ્તારોના સર્વે નંબર, સોસાયટીઓ અને રોડ વિસ્તાર મુજબની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ જાહેર કરાયેલા સીમાંકન સંદર્ભે કોઈ નાગરિકોને વાંધા કે સૂચનો હોય તો નવા સીમાંકન પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં લેખિતમાં રાજ્ય ચૂંટણી પંચ, ગાંધીનગરને જાણ કરવાની રહેશે. તેની એક નકલ જિલ્લા ચૂંટણી અધિકારી અને ખેડા જિલ્લા કલેક્ટરને પણ આપવાની રહેશે. મુદત પૂર્ણ થયા બાદ આવેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

આ સીમાંકન જાહેર થતા જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. સામાન્ય બેઠકોની સંખ્યા ૩૪ હોવા છતાં, ટિકિટ મેળવવા માટે દાવેદારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી શકે છે. સંખ્યાબંધ દાવેદારોએ પોતાના રાજકીય ગોડફાધરના શરણે જવાનું શરૂ કરી દીધું છે. આખરી સીમાંકન અને મતદાર યાદીનું કાર્ય પૂર્ણ થયા બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે.

વોર્ડદીઠ પછાત વર્ગની વસ્તી અને તેની ટકાવારી

અ.નં.

વોર્ડ નં.

વોર્ડની
કુલ

પછાત
વર્ગની કુલ

વોર્ડની
વસતી સામે

વસ્તી

વસ્તી
(અંદાજિત) પછાત વર્ગની

વસતીની
ટકાવારી

૧

૨

૧૯૪૪૨

૧૭૦૯૫

૮૭.૯૩

૨

૫

૨૨૪૮૧

૧૭૩૫૮

૭૭.૨૧

૩

૮

૨૧૪૯૨

૧૬૩૬૦

૭૬.૧૨

૪

૬

૨૨૬૦૪

૧૩૩૭૩

૫૯.૧૬

૫

૧૦

૨૨૦૩૯

૧૧૭૮૩

૫૩.૪૬

૬

૯

૧૯૪૯૯

૧૦૦૩૯

૫૧.૪૮

૭

૩

૧૮૯૪૮

૯૫૬૮

૫૦.૫

૮

૧૩

૨૦૮૩૭

૯૨૭૬

૪૪.૫૨

૯

૪

૨૧૧૨૬

૮૧૨૯

૩૮.૪૮

૧૦

૭

૧૮૮૯૦

૭૧૬૫

૩૭.૯૩

૧૧

૧૧

૨૨૬૮૮

૮૦૩૩

૩૫.૪૧

૧૨

૧૨

૧૯૦૩૦

૬૨૮૦

૩૩.૦૦૧

૧૩

૧

૨૦૬૯૭

૨૭૨૫

૧૩.૧૭

કુલ

269773

137184

વોર્ડદીઠ અનુસૂચિત જાતિની વસ્તી અને તેની ટકાવારી

ખાસ

વોર્ડ નં.

વોર્ડની
કુલ

વોર્ડમાં
અનુસૂચિત

વોર્ડની
કુલ વસતી સામે

ક્રમાંક

વસતી

જાતિની

અનુસૂચિત
જાતિની વસતીની

કુલ વસતી 

ટકાવારી

૧

૧

૨૦૬૯૭

૨૫૮૭

૧૨.૫૦

૨

૫

૨૨૪૮૧

૨૪૦૧

૧૦.૬૮

૩

૮

૨૧૪૯૨

૨૨૧૭

૧૦.૩૨

૪

૩

૧૮૯૪૮

૧૨૭૮

૬.૭૪

૫

૭

૧૮૮૯૦

૧૦૬૭

૫.૬૫

૬

૪

૨૧૧૨૬

૧૦૭૯

૫.૧૧

૭

૧૩

૨૦૮૩૭

૯૬૯

૪.૬૫

૮

૨

૧૯૪૪૨

૮૧૨

૪.૧૮

૯

૧૧

૨૨૬૮૮

૭૪૯

૩.૩૦

૧૦

૬

૨૨૬૦૪

૬૭૬

૨.૯૯

૧૧

૯

૧૯૪૯૯

૫૫૮

૨.૮૬

૧૨

૧૦

૨૨૦૩૯

૫૩૩

૨.૪૨

૧૩

૧૨

૧૯૦૩૦

૧૦૪

૦.૫૫

કુલ

269773

15196

મનપાના વોર્ડ મુજબ વસ્તી અને બેઠકોનો પ્રકાર તેમજ ફાળવણી

અ.નં.          વોર્ડ   વોર્ડની વસતી     પહેલી
બેઠકની ફાળવણી       બીજી બેઠકની
ફાળવણી          ત્રીજી
બેઠકની ફાળવણી         ચોથી બેઠકની
ફાળવણી

          નંબર           સ્ત્રી અનામત        સ્ત્રી અનામત        અનામત કે બિન અનામત          અનામત કે
બિન અનામત

૧       ૧       ૨૦૬૯૭     પછાત વર્ગ          સામાન્ય     અનુસૂચિત
જાતિ સામાન્ય

૨       ૨       ૧૯૪૪૨     પછાત વર્ગ          સામાન્ય     પછાત વર્ગ          સામાન્ય

૩       ૩       ૧૮૯૪૮     સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ          સામાન્ય

૪       ૪       ૨૧૧૨૬     પછાત વર્ગ          સામાન્ય     અનુસૂચિત  સામાન્ય

૫       ૫       ૨૨૪૮૧     અનુસૂચિત
જાતિ સામાન્ય     પછાત વર્ગ          સામાન્ય

૬       ૬       ૨૨૬૦૪     સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ          સામાન્ય

૭       ૭       ૧૮૮૯૦     સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ          સામાન્ય

૮       ૮       ૨૧૪૯૨     પછાત વર્ગ          સામાન્ય     સામાન્ય     સામાન્ય

૯       ૯       ૧૯૪૯૯     પછાત વર્ગ          સામાન્ય     સામાન્ય     સામાન્ય

૧૦    ૧૦    ૨૨૦૩૯     સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ          સામાન્ય

૧૧    ૧૧    ૨૨૬૮૮     પછાત વર્ગ          સામાન્ય     સામાન્ય     સામાન્ય

૧૨    ૧૨    ૧૯૩૦        પછાત વર્ગ          સામાન્ય     સામાન્ય     સામાન્ય

૧૩    ૧૩    ૨૦૮૩૭     પછાત વર્ગ          સામાન્ય     સામાન્ય     સામાન્ય

          કુલ    269773

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત | The city Boratlav overflowed water inflow…

શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત | The city Boratlav overflowed water inflow...

તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત | A young man drowned while bathing in a lake

તળાવના ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત | A young man drowned while bathing in a lake

મહીસાગર બ્રિજને બંધ કર્યાના બે મહિના થવા છતાં કામ પૂર્ણ ના થયું | Even after two months of closure o…

મહીસાગર બ્રિજને બંધ કર્યાના બે મહિના થવા છતાં કામ પૂર્ણ ના થયું | Even after two months of closure o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g…

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g…

7 months ago
વિદેશી દારૂ-બિયરની 254 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 254 bottles of foreign liquor and bee…

વિદેશી દારૂ-બિયરની 254 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 254 bottles of foreign liquor and bee…

5 months ago
ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

1 year ago
જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for …

જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News