gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amul Milk News: એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી ‘અમૂલ’ સામે સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે. રાજકોટના એક ડૉક્ટરે યુ-ટ્યુબ વીડિયો દ્વારા અમૂલ દૂધમાં 22 પ્રકારના કેમિકલ અને પ્રતિબંધિત જંતુનાશક દવાઓ ભેળવવામાં આવતી હોવાનો દાવો કર્યો છે.

આ વીડિયો વાયરલ થતાં જ અમૂલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીએ આ આક્ષેપોને તદ્દન ભ્રમિત અને ખોટા ગણાવીને વીડિયો બનાવનાર ડૉક્ટર સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે વાયરલ વીડિયોમાં?

મળતી માહિતી મુજબ અમૂલના ક્વોલિટી એશ્યોરન્સ આસિસ્ટન્ટ મેનેજર આકાશ પુરોહિતની નજરે ચાર દિવસ પહેલા યુ-ટ્યુબ પર એક વીડિયો આવ્યો હતો. આ વીડિયો રાજકોટના ડૉ. હિતેશ જાની દ્વારા તેમની ચેનલ પર ‘તમારા ઘરે કેવું દૂધ આવે છે?’ ટાઇટલ સાથે અપલોડ કરાયો હતો. વીડિયોમાં ડૉ. જાનીએ અમૂલ દૂધને નિશાન બનાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમ કે દૂધમાં 22 પ્રકારના અલગ-અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે અને ડીડીટી (DDT) જેવા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે.

એટલું જ નહી ગ્રાહકોને મળતું દૂધ સાત દિવસ જૂનું હોય છે. 500 મિલીના પાઉચમાં 480થી 490 મિલી દૂધ ભરીને નફાખોરી અને છેતરપિંડી કરવામાં આવે છે. વીડિયોમાં એમ પણ કહેવાયું કે ISI-FSSAI સ્ટેમ્પ હોવા છતાં ઉત્પાદનો અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી.

અમૂલ દ્વારા કાયદેસરની કાર્યવાહી

આ વીડિયોમાં કરવામાં આવેલી ભ્રમિત વાતો અને ‘ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાયરલ કરો’ વગેરે જેવી અપીલને પગલે અમૂલ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. અમૂલ કંપની વતી આકાશ પુરોહિતે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડૉ. હિતેશ જાની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ડૉ. જાની દ્વારા અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ઇરાદે આ ખોટી અને ભ્રમિત વાતો ફેલાવવામાં આવી રહી છે. કંપનીએ વીડિયોમાં કરાયેલા તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે અને તેને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

હાલમાં ચાંદખેડા પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની ખરાઈ કરવાની કાર્યવાહી શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…
GUJARAT

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

June 18, 2026
નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…
GUJARAT

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…

June 18, 2026
ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…

June 18, 2026
Next Post
‘વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van…

'વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો...', PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van...

શિયાળાની દસ્તક: નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે…

શિયાળાની દસ્તક: નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે...

‘જ્યારે પણ બિહારમાં 5%થી વધુ મતદાન થયું ત્યારે…’ પ્રથમ તબક્કા બાદ NDA માટે ચિંતાનો વિષય | Whenever…

'જ્યારે પણ બિહારમાં 5%થી વધુ મતદાન થયું ત્યારે...' પ્રથમ તબક્કા બાદ NDA માટે ચિંતાનો વિષય | Whenever...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

3 months ago
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

3 weeks ago
હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

2 months ago
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના દીકરા સામે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાનો આરોપ | BJP MLA Pra…

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના દીકરા સામે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાનો આરોપ | BJP MLA Pra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News