gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૃતસરથી 83 લાખનું હેરોઈન વેચવા આવેલા 4 પંજાબી પકડાયા | 4 Punjabis who came from Amritsar to sell he…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
અમૃતસરથી 83 લાખનું હેરોઈન વેચવા આવેલા 4 પંજાબી પકડાયા | 4 Punjabis who came from Amritsar to sell he…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર નજીક મજૂર વસાહતમાં નશીલું દ્રવ્ય ઘૂસાડવાનું નેટવર્ક : બાતમીના આધારે SOGએ મોટી ખાવડીની હોટલમાં છાપો માર્યો : 418 ગ્રામ હેરોઈન જપ્ત : અમૃતસરના સપ્લાયરનું નામ ખુલ્યું

જામનગર, : મોટીખાવડી વિસ્તારમાં મજૂરોની વસાહતની વચ્ચે નશાકારક પદાર્થને ઘુસાડવા માટેનું મટુ નેટવર્ક પોલીસે પકડી પાડયું છે. પંજાબથી હેરોઈનનો માતબર જથ્થો લઈને એક હોટલમાં ઉતરેલા ચાર પંજાબી શખ્સોને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધા છે અને તેઓની પાસેથી 83 લાખથી વધુની કિંમતનો નશાકારક પદાર્થ હેરોઈનનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે ‘નો ડ્રગ્સ ઈન જામનગર’ હેઠળનું અભિયાન ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતા મોટી ખાવડી ગામે આવેલી હોટલના રૂમ નં. 202માં દરોડો પાડયો હતો. જયાં ઉતરેલા અને મૂળ પંજાબના વતની વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાને રૂા 83.60 લાખની કિંમતના 418 ગ્રામ કેફી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે પકડી લીધા હતાં.

પોલીસે રૂા. 84,14,000નો મુદામાલકબજે કરી ચારેય વિરૂધ્ધ મેઘપર પડાણા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આ જથ્થો અમૃતસરમાં રહેતા ફિલિપ્સ ઉર્ફે ફોજી નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હોવાથી તેને ફરાર જાહેર કરી તપાસનો દોર પંજાબ સુધી લંબાવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki...

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen ...

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

2 months ago
‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

1 year ago
OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

9 months ago
ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને…

ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News