gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Crash: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદથી વિશ્વભરના સ્ટોક માર્કેટ, કોમોડિટી માર્કેટ, ફોરેક્સ માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે ડાઉ જોન્સ 1679.39 પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. જે કોવિડ મહામારી (16 માર્ચ, 2020) બાદનો સૌથી મોટો કડાકો છે. નાસડેક પણ 1050.44 પોઇન્ટ તૂટ્યો હતો.

સેન્સેક્સ 1035 પોઇન્ટ ડાઉન

વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિ વચ્ચે સેન્સેક્સ 1054.81 પોઇન્ટ તૂટી 75240.55ના ઇન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં માત્ર આઠ શેરમાં જ 1.42 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય  22માં 8 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.  ટાટા સ્ટીલ 8.01 ટકા, ટાટા મોટર્સ 6.62 ટકા, એલએન્ડટી 4.80 ટકા, અદાણી પોર્ટ્સ 4.46 ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક 4.28 ટકાના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. 

નિફ્ટી 50 પણ આજે 23000નું લેવલ તોડી 22857.45ના લૉ લેવલે પહોંચ્યો હતો. જે 361.45 પોઇન્ટ તૂટી 22888.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

સ્મોલકેપ શેર્સમાં રોકાણકારો રોયા

શેરબજાર કડડભૂસ થતાં સૌથી વધુ નુકસાન સ્મોલકેપના રોકાણકારોને થયું છે. સ્મોલકેપ ઇન્ડેક્સ આજે 1789.05 પોઇન્ટથી વધુ ગગડ્યો હતો. સ્મોલકેપ શેર્સમાં આજે 20 ટકા સુધીનું ગાબડું જોવા મળ્યું હતું. બીએસઈ સ્મોલકેપમાં સામેલ માત્ર 57 શેર જ સુધર્યા હતા. જ્યારે 918 રેડઝોનમાં બંધ રહ્યા હતાં. મિડકેપ ઇન્ડેક્સ પણ 1400થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડોલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે!

શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર પરિબળ

ગ્લોબલ ટ્રેડ વૉરનો ભયઃ ટ્રમ્પના નવા ટેરિફ બાદ ચીન અને કેનેડાએ જવાબી કાર્યવાહી હાથ ધરી છે. જેનાથી વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ વધી છે. ભારતે હજી સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા આપી નથી. ટ્રમ્પના ટેરિફથી મંદી વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. 

સેક્ટોરલ પ્રેશરઃ ફાર્મા સ્ટોક્સ, આઇટી શેર અને ઓટો શેર પર પ્રેશર જોવા મળ્યું છે. એનર્જી ઇન્ડેક્સ 3.94 ટકા, હેલ્થકેપ 3.39 ટકા, આઇટી 3.77 ટકા, ઓટો 2.95 ટકા, કેપિટલ ગુડ્સ 4.33 ટકા, મેટલ 6.43 ટકા, ઓઇલ એન્ડ ગેસ 4.22 ટકા, પાવર 3.26 ટકા, રિયાલ્ટી ઇન્ડેક્સ 4.15 ટકા તૂટ્યો  છે. આ તમામ સેક્ટર્સ પર ટ્રમ્પના ટેરિફની અસર થવાની છે.

મોંઘવારી વધવાની સંભાવનાઃ અમેરિકામાં ફુગાવો વધી શકે છે. કારણકે, બીજા દેશમાંથી આવતો સામાન હવે વધુ મોંઘો બની શકે છે. જેનાથી મોંઘવારી વધશે. ડૉલર ઇન્ડેક્સ પણ ગગડ્યો છે. જે અમેરિકાની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત આપતા નથી.

કેમ વધી રહ્યું છે મંદીનું જોખમ

ટ્રમ્પના ટેરિફ બાદ વૈશ્વિક બજારોમાં ફુગાવો વધશે. જેનાથી મંદીનું જોખમ પણ વધશે. ડોયશે બૅન્કના અર્થશાસ્ત્રી બ્રેટ રયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પના ટેરિફથી આ વર્ષે અમેરિકાના જીડીપીમાં 1-1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. જેનાથી મંદીનું જોખમ વધશે. ભારતમાં હાલ આ પ્રકારનું કોઈ સંકટ જોવા મળ્યું નથી.

અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
Next Post
વિધવા છું, કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે..મદદ કરનારને ડબલ રકમ આપીશ! તેમ કહી 75 લાખ પડાવનાર મહિલા પક…

વિધવા છું, કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે..મદદ કરનારને ડબલ રકમ આપીશ! તેમ કહી 75 લાખ પડાવનાર મહિલા પક...

PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે | …

PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે | ...

દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ | Action will…

દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ | Action will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

7 months ago
જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને…

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને…

2 months ago
બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

2 months ago
ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો | Gujarat …

ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો | Gujarat …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News