gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaishankar On US Visa : અમેરિકા દ્વારા વીઝા નિયમો વધુ કડક કરવાના પગલાં પર ભારતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે, ‘વીઝા આપવો એ કોઈપણ દેશનો સાર્વભૌમ અધિકાર છે અને અમેરિકા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે દરેક અરજીની તપાસ કરી રહ્યું છે, જે તેનો અધિકાર છે.’

‘વીઝા તપાસને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડવામાં આવી’

જયશંકરે માહિતી આપી કે, ‘વીઝા તપાસને હવે સંપૂર્ણપણે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી દેવામાં આવી છે. નવા નિયમો હેઠળ, 15 ડિસેમ્બરથી માત્ર વિદ્યાર્થી વીઝા જ નહીં, પણ H-1B અને H-4 વીઝાના અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ જાહેર રાખવા ફરજિયાત બનશે, જેથી વીઝા અધિકારી તેમની ઓનલાઈન ગતિવિધિઓની ગહન તપાસ કરી શકે.’

અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ

વિદેશ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી કે, ‘એપ્રિલ 2025માં નવી નીતિ લાગુ થયા બાદ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના વીઝા નાની ભૂલો ને કારણે રદ કરવામાં આવ્યા છે અથવા તેમને દેશ છોડવા દબાણ કરાયું છે. ભારત સરકાર દરેક ફરિયાદને ગંભીરતાથી લઈ રહી છે અને દૂતાવાસ મારફતે અમેરિકા સાથે સતત વાતચીત કરી રહી છે. ભારતે અમેરિકાને જણાવ્યું છે કે, નાના અપરાધો કે ટેકનિકલ ભૂલો પર આટલી કડક કાર્યવાહી ન કરવી જોઈએ.’

આ પણ વાંચો : દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ… જુઓ ભારત-રશિયાનું અર્થતંત્ર કેટલું વધ્યું આગળ

અમેરિકાએ વિઝા નિયમો કડક કર્યા

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું વહીવટીતંત્ર સતત વીઝા નિયમો કડક કરી રહ્યું છે અને તેમનો તર્ક છે કે વીઝા એ કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે અને દેશની સુરક્ષા માટે દરેક ડિજિટલ ગતિવિધિની તપાસ કરવી જરૂરી છે. ભારતે ખાતરી આપી છે કે, અમેરિકાનો સાર્વભૌમ અધિકાર હોવા છતાં ભારત સરકાર ભારતીય નાગરિકોના હિતોની રક્ષા કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો : યુદ્ધ સમાપ્ત અંગે પુતિનના નિર્ણયથી ઝેલેન્સ્કી ટેન્શનમાં, જાણો શું કહ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

Next Post
‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ | Bihar : CM N…

‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ | Bihar : CM N...

અમરેલી જિલ્લામાં 12 વર્ષે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ | Suspected case of Congo fever in Amreli distri…

અમરેલી જિલ્લામાં 12 વર્ષે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ | Suspected case of Congo fever in Amreli distri...

પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રકે કારને ટક્કર મારતા બાળકનું મોત, અન્યને ગંભીર ઈજાગ્રસ્ત | Child dies others seriously injured af…

7 months ago
સહકાર ક્ષેત્રે આબરૃનું ધોવાણ રોકવા વડોદરા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે છેલ્લે દિવસે મેન્ડેટ આપ્યો | …

5 months ago
EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…

1 month ago
સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News