gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in INDIA
0 0
0
સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghav Chadha News: આમ આદમી પાર્ટીના યુવા અને જાણીતા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢા હાલમાં પોતાની જ પાર્ટીના નિશાન પર છે. એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના ગણાતા 37 વર્ષીય રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે અને સંસદમાં તેમની બોલવાની શક્તિ પર પણ કાપ મૂકી દીધો છે. 

આતિશી અને સૌરભના આકરા પ્રહારો

શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે તેમના પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખું વિપક્ષ(INDIA ગઠબંધન) લોકશાહી બચાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આતિશીના જણાવ્યા મુજબ, રાઘવ ભાજપ અને પીએમ મોદીથી ડરી રહ્યા છે અને જ્યારે સંસદમાં એલપીજી ગેસની અછત જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે તેઓ મૌન રહ્યા હતા.

સૌરભ ભારદ્વાજે રાઘવની ગંભીરતા પર કર્યો કટાક્ષ

સૌરભ ભારદ્વાજે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે દેશ ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે રાઘવ એરપોર્ટ પર સમોસાની કિંમત અને જ્યુસના પેકેટમાં શું છે જેવા સામાન્ય મુદ્દાઓ પર પીઆર(PR) કરવામાં વ્યસ્ત છે. રાઘવ વિરુદ્ધ આ નારાજગી જૂની છે, ખાસ કરીને જ્યારે 2024માં કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ આંખના ઓપરેશન માટે લંડનમાં હતા. આતિશીએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પાર્ટીના કાર્યકરો રસ્તા પર લાઠીઓ ખાતા હતા, ત્યારે રાઘવ જેલના ડરથી લંડનમાં છુપાયેલા હતા. 2022માં પંજાબની જીત બાદ તેમને ‘સુપર સીએમ’ કહેવામાં આવતા હતા, પરંતુ 2025ની દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલ અને સિસોદિયાએ પંજાબ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરતા રાઘવની ભૂમિકા ઘટતી ગઈ હતી.

મહત્ત્વના પ્રસંગે રાઘવની અનુપસ્થિતિના કારણે અનેક સવાલ 

માર્ચ 2026માં જ્યારે કેજરીવાલ અને સિસોદિયા આબકારી કેસમાં નિર્દોષ છૂટ્યા, ત્યારે પણ જંતર-મંતરની રેલીમાં રાઘવની ગેરહાજરીએ વિવાદ વધાર્યો હતો. પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, ‘જનતાના મુદ્દા ઉઠાવવા એ કોઈ ગુનો નથી અને મારા મૌનને હાર માનવી જોઈએ નહીં.’ 

આ પણ વાંચો: એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન

રાઘવ ચઢ્ઢાના સ્થાને પંજાબના ઉદ્યોગપતિની વરણી

હાલમાં રાઘવ ચઢ્ઢાની જગ્યાએ પંજાબના ઉદ્યોગપતિ અશોક મિત્તલને રાજ્યસભામાં ઉપનેતા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શું રાઘવ ભાજપમાં જોડાશે? પંજાબના સીએમ ભગવંત માન તેમને ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કહી રહ્યા છે, જ્યારે દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ લોકોનો ઉપયોગ કરીને ફેંકી દે છે. હવે રાઘવ ચઢ્ઢાનું રાજકીય ભવિષ્ય શું હશે તે જોવું રહ્યું. રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચાઓ પણ તેજ બની છે કે શું રાઘવ ચઢ્ઢા આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે?

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ...

જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer …

જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer ...

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચા…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 મહિલાઓ ઈજાગ્રસ્ત બની : બોલેરો ચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

10 months ago
કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

3 months ago
વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

11 months ago
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News