gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા | US buyers halt orders for Indian …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in Business
0 0
0
અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા | US buyers halt orders for Indian …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફનો અમલ લાગુ થઈ જતા અને ૨૭ ઓગસ્ટથી વધારાની ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની કરાયેલી જાહેરાતને ધ્યાનમાં રાખી અમેરિકામાં કાર્યરત મોટો રિટેલરો જેમ કે વોલમાર્ટ, એમેઝોન, ગેપ વગેરેએ ભારત ખાતેના પોતાના ટેકસટાઈલ તથા એપરલ પૂરવઠેદારોનો ઓર્ડરો અટકાવી દેવા  જણાવી રહ્યા છે. વધારાની ટેરિફ મુદ્દે જ્યાંસુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાંસુધી માલની ડિલિવરી નહીં કરવા પણ જણાવાઈ રહ્યું હોવાનું રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.

કેટલાક પૂરવઠેદારોને તો પોતાના ઉત્પાદન એકમો નીચા ટેરિફ સાથેના દેશો ખાતે સ્થળાંતરિત કરવા પણ સલાહ આપવામાં આવી રહી છે.  ૨૭ ઓગસ્ટથી વધારાના ટેરિફ લાગુ થાય તે પહેલા માલની રવાનગી કરવામાં પૂરવઠેદારો ઝડપ કરી રહ્યા છે. 

રેડીમેડ ગારમેન્ટસ માટે અમેરિકા ભારતની સૌથી મોટી બજાર છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી મેમાં અમેરિકા ખાતે ભારતે ૪.૫૯ અબજ ડોલરના ટેકસટાઈલની નિકાસ કરી છે, જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૩ ટકા વધુ હતી એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

૨૦૨૪ના વર્ષમાં અમેરિકાએ ભારત ખાતેથી અંદાજે ૧૦.૮૦ અબજ ડોલરના ટેકસટાઈલ તથા એપરલની આયાત કરી હતી.  જો કે અમેરિકાના ખરીદદારોએ ઓર્ડરો રદ કર્યા નથી. તેને માત્ર અટકાવી રાખ્યા છે, તેઓ પ્રાઈસ લેબલ મુદ્દે મુંઝવણ અનુભવી રહ્યા છે, ઉદ્યોેગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

૨૫ ટકા વધારાના ટેરિફ પર ટ્રમ્પ પોતાની વાતને પકડી રાખશે તો, ભારતને મળતા ઓર્ડર તેના હરિફ દેશો જેમ કે ચીન, બંગલાદેશ તથા વિયેતનામ તરફ વળી જતા વાર નહીં લાગે તેવો પણ ઉદ્યોગમાં ભય પ્રવર્તી રહ્યો છે. આ દેશોના માલસામાન પર ટ્રમ્પે નીચા ટેરિફ લાગુ કર્યા છે. 

૨૫ ટકા ટેરિફના કિસ્સામાં અમેરિકાના ખરીદદારો અને ભારતના પૂરવઠેદારો વધારાના બોજને આપસમાં વહેંચી લેવા તૈયાર થઈ રહ્યા છે, પરંતુ ૫૦ ટકા ટેરિફની વહેંચણી કરવાનું શકય નથી. આવી સ્થિતિમાં અહીંના ઉત્પાદન મથકો નીચા ટેરિફ સાથેના દેશોમાં લઈ જવાની ફરજ પડી શકે છે, એમ કલોથિંગ મેન્યુફેકચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
ભાવનગરમાં 7 મહિનામાં 46 શખ્સ પાસા હેઠળ જેલહવાલે | 46 people jailed under PASA in Bhavnagar in 7 mont…

ભાવનગરમાં 7 મહિનામાં 46 શખ્સ પાસા હેઠળ જેલહવાલે | 46 people jailed under PASA in Bhavnagar in 7 mont...

સંકટના એંધાણ : સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી 79858 | Signs of trouble: Sensex falls 765 points to 79858

સંકટના એંધાણ : સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી 79858 | Signs of trouble: Sensex falls 765 points to 79858

માંડલના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ | A country liquor factory was seized from th…

માંડલના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ | A country liquor factory was seized from th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

5 months ago
વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

6 months ago
‘પૂર આવી શકે…’, ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત | indias g…

‘પૂર આવી શકે…’, ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત | indias g…

7 months ago
VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી | Mahad…

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી | Mahad…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News