gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– તાલુકા મથકમાં જ સફાઈનો અભાવ

– બસ સ્ટેન્ડ, આણંદ ચોકડી સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો છતાં તંત્રના આંખ આડા કાન

આણંદ : તાલુકા મથક બોરસદ શહેરમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. જાહેર માર્ગોની ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાતા રાહદારીઓને અકસ્માતનું જોખમ છે. 

તાલુકા મથક બોરસદ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણોના કારણે જાહેર માર્ગો સાંકડા બની રહ્યા છે. દિન પ્રતિદિન દબાણોમાં વધવાના કારણએ ટ્રાફિકની પણ સમસ્યા જટીલ બની છે. 

શહેરના બસ સ્ટેન્ડ, આણંદ ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો મામલે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિક લોકો ઠાલવી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે તંત્ર દ્વારા શહેરના ગાંધીગંજ વિસ્તાર નજીક દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે અન્ય વિસ્તારોમાં ખડકાયેલા દબાણ પ્રત્યે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે શહેરના વિવિધ રાજમાર્ગોની આસપાસ આવેલી ફૂટપાથો ઉપર પણ સફાઈના અભાવે જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાતા રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈના અભાવે કેટલાક સ્થળોએ ફૂટપાથો ઢંકાઈ જતા રાહદારીઓને જાહેર માર્ગ પરથી પસાર થવું પડે છે. જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. તંત્ર દ્વારા સત્વરે આળસ ખંખેરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou…

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou...

વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau…

વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau...

વડોદરામાં અલકાપુરીના જ્વેલર્સ શોરૂમમાં અપટુ ડેટ મહિલાઓએ 10 લાખના દાગીના ચોરીના બનાવની સૂત્રધાર પકડાઈ…

વડોદરામાં અલકાપુરીના જ્વેલર્સ શોરૂમમાં અપટુ ડેટ મહિલાઓએ 10 લાખના દાગીના ચોરીના બનાવની સૂત્રધાર પકડાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન વચ્ચે ઘરઆંગણે સ્થિર વલણ યથાવત્ | Amidst consolidation in gold…

1 year ago
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

6 months ago
મહુવાના ભાદ્રોડથી સથરા સુધીનો બિસ્માર રોડ નવો બનાવવા માંગ | Demand to rebuild the dilapidated road f…

8 months ago
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News