gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff …
1
VIEWS
Share on FacebookShare on Twitter

India New Plan For Export: અમેરિકન ટેરિફને કારણે ટેક્સટાઇલ સેક્ટર(કાપડ ક્ષેત્રે) સૌપ્રથમ અને સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેમાંથી 25 ટકા પેનલ્ટી તરીકે છે. ભારતે અમેરિકાના આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે. આ સાથે ભારતે અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવાનું શરૂ કર્યું છે, જેથી ટેરિફની અસર ઘટાડી શકાય.

વાસ્તવમાં ભારતમાં મોટી સંખ્યામાં લોકો ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા છે, જેના કારણે લાખો લોકોની નોકરીઓ જોખમમાં છે, કારણ કે ટેરિફને કારણે અમેરિકામાંથી કપડાંની માગ ઘટવાની છે. જો ઓર્ડરમાં ઘટાડો થશે, તો તેની અસર ઉત્પાદન પર જોવા મળશે, જેની સીધી અસર રોજગાર પર પડશે. તેથી, હવે ભારત સરકાર અમેરિકન બજારના વિકલ્પ તરીકે લગભગ 40 અન્ય બજારો એટલે કે અન્ય દેશોમાં કપડા નિકાસ કરવાનું વિચારી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ બુધવારે જણાવ્યું હતું કે, ભારતે તેની કાપડ નિકાસ વધારવાની અને બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 40 મુખ્ય બજારોમાં પ્રવેશ કરવાની યોજના બનાવી છે જેથી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલી 50 ટકા દંડાત્મક આયાત ડ્યુટીની અસર ઓછી થાય.

આ પણ વાંચો: ટ્રમ્પનું બેવડું વલણ: ભારત પર ટેરિફ ઝીંકી ખુદ અમેરિકાની રશિયા સાથે સોદાબાજી

$590 બિલિયનનું છે બજાર

નવા 40 દેશોમાં વિસ્તરણનો હેતુ પરંપરાગત અને ઉભરતા બજારોમાં તેની હાજરી વધારવાનો છે. આ દેશોની કુલ મળીને કાપડ અને વસ્ત્રોની આયાત $590 બિલિયન(અરબ)ની છે, જે ભારતીય નિકાસકારો માટે ઘણી તકો દર્શાવે છે. હાલમાં, આ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત 5-6 ટકા છે.

$48 બિલિયનથી વધુનું નુકસાન

આ રણનીતિ એવા સમયે આવી છે જ્યારે ભારતીય નિકાસકારો ભારે નુકસાનનો ભય અનુભવી રહ્યા છે. સરકાર માને છે કે 27 ઓગસ્ટથી લાગુ કરાયેલ 50% અમેરિકન ટેરિફ તેમના વેપારમાં $48 બિલિયનથી વધુનું નુકસાન કરી શકે છે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) ના સેક્રેટરી જનરલ મિથિલેશ્વર ઠાકુરના જણાવ્યા અનુસાર, કાપડ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ તે ક્ષેત્ર છે જેણે નાણાકીય વર્ષ 2024-25 માં અમેરિકામાં $10.3 બિલિયનના માલની નિકાસ કરી હતી.

આ પણ વાંચો: ટ્રમ્પે પોસ્ટલ એજન્સી પર ટેરિફ લાદતાં 25 દેશોએ લીધો મોટો નિર્ણય, અમેરિકા મોકલાતી પાર્સલ સેવા અટકાવી

ભારતનું કાપડ ક્ષેત્ર અમેરિકન બજારમાંથી થયું બહાર?

ઠાકુરે વધુમાં કહ્યું કે અમેરિકાનો 25 ટકા ટેરિફ પૂરતો હતો, પરંતુ હવે વધારાના 25 ટકા ટેરિફના અમલીકરણને કારણે, ભારતીય કાપડ ઉદ્યોગ અમેરિકન બજારમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે.

નોંધનીય છે કે 2024-25 માં ભારતના આ ક્ષેત્રનું કદ $179 બિલિયન હોવાનો અંદાજ છે, જે $37 બિલિયનની નિકાસ પર આધારિત છે. કુલ વૈશ્વિક કાપડ આયાત બજાર $800 બિલિયનથી વધુ હોવા છતાં, ભારતનો હિસ્સો ફક્ત 4.1 ટકા છે, જે વૈશ્વિક સ્તરે છઠ્ઠા સ્થાને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ…

બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ...

શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકનારાઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટની તપાસ | social media accouts of accuse w…

શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકનારાઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટની તપાસ | social media accouts of accuse w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજા-ભાવનગર રોડ પર કાર અને બાઈક અથડાતાં આધેડનું મોત | Middle aged man dies after car and bike colli…

તળાજા-ભાવનગર રોડ પર કાર અને બાઈક અથડાતાં આધેડનું મોત | Middle aged man dies after car and bike colli…

1 year ago
તારાપુરના ફતેપુરા ગામે 60 લોકોને ખોરાકી ઝેરની અસર | 60 people affected by food poisoning in Fatehpur…

તારાપુરના ફતેપુરા ગામે 60 લોકોને ખોરાકી ઝેરની અસર | 60 people affected by food poisoning in Fatehpur…

5 months ago
નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

1 month ago
ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News