gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in INDIA
0 0
0
અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Iran US War Update : મધ્ય-પૂર્વ એશિયામાં છેલ્લા 14 દિવસથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે નિર્ણાયક અને અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના આ સંઘર્ષમાં હવે સીધી રીતે ઓઇલ સુવિધાઓ અને ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના ઓઇલના ઠેકાણાઓ પર હુમલો કરશે, તો તે અમેરિકા સાથે જોડાયેલી તમામ ઓઇલ સુવિધાઓને રાખના ઢગલામાં ફેરવી દેશે. આ તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા ઓઇલની કિંમતોમાં 40 ટકાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ ટાપુ પર જોખમ

વિશ્વના કુલ ઓઇલ વેપારનો 20 ટકા હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ હાલ યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જો ઈરાન દ્વારા જહાજોની અવરજવર રોકવામાં આવશે, તો અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઇલ નિકાસ કેન્દ્ર ‘ખાર્ગ દ્વીપ’ને સંપૂર્ણપણે તબાહ કરી દેશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી નૌસેના ટૂંક સમયમાં ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરશે. ઈરાને આના જવાબમાં વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે અમેરિકી હુમલાની સ્થિતિમાં તેની સાથે સંકળાયેલી ઓઇલ કંપનીઓ સુરક્ષિત નહીં રહે.

આ પણ વાંચો : ઈરાનના નવા હથિયારે અમેરિકા-ઈઝરાયલની ઊંઘ ઊડાવી, રડાર વગર જ ડ્રોનને કરે છે ધ્વસ્ત

14 દિવસમાં ભારે વિનાશ અને જાનહાનિ

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી’માં અત્યાર સુધીમાં ઈરાનના 15000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલે એકલા હાથે 7600થી વધુ હવાઈ હુમલા કરીને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનના આરોગ્ય મંત્રાલય અનુસાર 1200થી વધુ લોકોના મોત થયા છે અને 32 લાખથી વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. ઈરાને પણ વળતો જવાબ આપતા 10થી વધુ દેશો પર મિસાઇલ અને ડ્રોન ફેંક્યા છે.

અન્ય દેશો પર યુદ્ધની અસર

શુક્રવારે રાત્રે તેહરાનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ અમેરિકાએ હુમલા તેજ કરવાની જાહેરાત કરી છે. કતારના દોહામાં મિસાઇલો તોડી પાડવામાં આવી છે અને સાઉદી અરેબિયાએ ડઝનબંધ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તૂર્કીએ પણ નાટો દ્વારા ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ તોડી પાડવાની પુષ્ટિ કરી છે. લેબનાનમાં થયેલા ઈઝરાયેલી હુમલામાં 12 તબીબોના મોત થતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

ઈરાનમાં આંતરિક અસ્થિરતા

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા નેતા જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ હજુ સુધી જાહેર જનતાની સામે આવ્યા નથી. ઈરાનમાં જાન્યુઆરી મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને યુદ્ધને કારણે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. બીજી તરફ, અમેરિકાએ જાપાનથી ‘USS Tripoli’ જહાજને 2500 મરીન કમાન્ડો સાથે આ ક્ષેત્રમાં તૈનાત કરવા મોકલ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. હાલની સ્થિતિ જોતાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર જોખમ તોળાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ‘ઓઇલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…
INDIA

બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

April 30, 2026
હેલ્થ પોલિસીમાં ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયદેઃ હાઈકોર્ટ | Imposing a time limit for fil…
INDIA

હેલ્થ પોલિસીમાં ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયદેઃ હાઈકોર્ટ | Imposing a time limit for fil…

April 30, 2026
ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi…
INDIA

ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi…

April 30, 2026
Next Post
Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો 'નિશ્ચિંત'! જાણો પાઇપલાઇન ગેસની 'રાહત' પાછળનું કારણ | US Is...

યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો | After i…

યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો | After i...

પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ | Patan News Vaye…

પાટણમાં પોલીસ પહેરા સાથે નીકળેલા વરઘોડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 25 લોકો ઘાયલ | Patan News Vaye...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

3 months ago
આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving …

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving …

5 months ago
ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત | accident near vadodara two young man …

ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત | accident near vadodara two young man …

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News