gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump’s family…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારજનો જામનગર પહોંચ્યા | US President Donald Trump’s family…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વિદેશી મહાનુભાવોના આગમનને લઈને તંત્ર એલર્ટ મોડ પર : દીકરી ટિફની ટ્રમ્પ અને જમાઈ માઈકલ બોલોસ  વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાતે

જામનગર, : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ માઈકલ બોલોસનું વિશેષ વિમાન મારફતે જામનગર એરપોર્ટ પર આગમન થયા બાદ તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલાયન્સ સંકુલ તરફ લઈ જવામાં આવ્યા હતા. તેઓ વનતારાની મુલાકાતે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાનુભાવોના આગમનને પગલે જામનગર શહેર પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટથી લઈને મોટીખાવડી સુધીના માર્ગ પર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાફલો પસાર થવાનો હોવાથી અનેક સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા માર્ગ વ્યવહારનું નિયંત્રણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમના કાફલામાં અદ્યતન સુરક્ષા વાહનો, પાઇલટ વાહનો અને પોલીસ એસ્કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પરથી કાફલો રવાના થતાં માર્ગ ઉપર થોડા સમય માટે સામાન્ય વાહન વ્યવહાર રોકી દેવાયો હતો.

જામનગર નજીક આવેલા રિલાયન્સના વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ, પક્ષીઓ તથા સંરક્ષણ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવશે. વિદેશી મહેમાનોના આગમનને લઈને સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું અને માર્ગ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva…

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva...

આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without …

આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without ...

સોનાના મોતીની માળાની લાલચ આપી 2 શખ્સે રિક્ષા ચાલકના 15લાખ પડાવ્યા | 2 men duped rickshaw driver of R…

સોનાના મોતીની માળાની લાલચ આપી 2 શખ્સે રિક્ષા ચાલકના 15લાખ પડાવ્યા | 2 men duped rickshaw driver of R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

5 months ago
ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

બૂકાનીધારી ત્રિપુટી તલવાર સાથે ત્રાટકી, 11.32 લાખની ઘરફોડી | A trio armed with a gun attacked with a…

1 year ago
1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News