gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Intelligence Report : એકતરફ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકાએ ખતરનાક મિસાઈલ મામલે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. અમેરિકન રિપોર્ટમાં પાકિસ્તાનની મિસાઈલ ક્ષમતા મામલે ગંભીર આક્ષેપો કરાયા છે, જેના કારણે ફફડી ગયેલા પાકિસ્તાને તાત્કાલીક સ્પષ્ટતા કરવાની નોબત ઉભી થઈ છે. 

અમેરિકાએ પોલ ખોલતા પાકિસ્તાન તુરંત સ્પષ્ટતા કરવી પડી

વાસ્તવમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડે બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ ‘2026 વાર્ષિક મૂલ્યાંકન’ અહેવાલ રજૂ કર્યો હતો. તે રિપોર્ટ ખુલાસો કરાયો છે કે, પાકિસ્તાન ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એવી આધુનિક મિસાઈલ સિસ્ટમ (ICBM) તૈયાર કરી રહ્યું છે, જે અમેરિકા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.’ ત્યારે હવે આ મામલે પાકિસ્તાને તુરંત સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે, તેની મિસાઈલ ક્ષમતા સંપૂર્ણ રક્ષાત્મક છે અને તેનું હેતુ માત્ર પોતાની સુરક્ષા કરવાનો અને દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવાવ માટેનો છે.

અમેરિકન રિપોર્ટમાં ચોંકાવનારી ચેતવણી

અમેરિકાના હાલમાં જ આવેલા એક સુરક્ષા અહેવાલમાં ખુબ જ ચોંકાવનારી ચેતવણી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ પાકિસ્તાન હવે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એવી આધુનિક મિસાઇલ સિસ્ટમ (ICBM) તૈયાર કરી રહ્યું છે, જે અમેરિકા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડે સેનેટ સમક્ષ આ અહેવાલ અને ખતરાની વિગતો રજૂ કરી હતી. ગેબાર્ડે જણાવ્યું કે, “રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન પરમાણુ તથા પરંપરાગત પેલોડ લઈ જઈ શકે તેવી નવી અને અત્યંત આધુનિક મિસાઇલ સિસ્ટમ પર સંશોધન કરી રહ્યા છે. આ મિસાઇલોની મારક ક્ષમતા એટલી છે કે તે અમેરિકા સુધી પહોંચી શકવા સક્ષમ હશે.” અહેવાલમાં ભારપૂર્વક જણાવાયું છે કે, આ દેશો પોતાના પરમાણુ હથિયારોને વધુ સચોટ બનાવી રહ્યા છે અને એવી ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે જે કોઈપણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને માત આપી શકે.

આ પણ વાંચો : હજુ તો અમે વેર વાળ્યું જ નથી! ઓઈલ-ગેસ પ્લાન્ટ્સ પર હુમલા બાદ પણ ઈરાનની ખતરનાક ચેતવણી

ભારત-પાકિસ્તાન સંબંધો અને પરમાણુ યુદ્ધનું જોખમ

અમેરિકી રિપોર્ટમાં દક્ષિણ એશિયાની સ્થિતિ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હજુ પણ પરમાણુ સંઘર્ષનું જોખમ ધરાવે છે. ખાસ કરીને બંને દેશો જે રીતે ભૂતકાળમાં સામસામે આવી ચૂક્યા છે તે જોતા તણાવ વધવાની પૂરી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, આવી ઘટનાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જામગરી ચાંપી શકે છે. આતંકવાદી તત્વો હજુ પણ બંને દેશો વચ્ચે સંકટ ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થતાથી રાહત

રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપને કારણે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ તણાવમાં ઘટાડો થયો છે. અમેરિકાનો અંદાજ છે કે, બંનેમાંથી કોઈ પણ દેશ અત્યારે ખુલ્લા યુદ્ધની તરફેણમાં નથી. જોકે, જમીની હકીકત હજુ પણ અસ્થિર છે અને આતંકી સંગઠનો ગમે ત્યારે પરિસ્થિતિ બગાડી શકે છે.

આ પણ વાંચો : ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ : ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, 12 દેશોએ આપી ગંભીર ચેતવણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…
INDIA

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

March 19, 2026
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…
INDIA

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…

March 19, 2026
CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…
INDIA

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

March 19, 2026
Next Post
અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી 'રેઈન બેન્ડ' સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale...

મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da…

મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da...

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

3 months ago
ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું | Illegal mining of moram was caught in …

ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું | Illegal mining of moram was caught in …

3 months ago
45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

12 months ago

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News