gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Anil Ambani questioned by CBI: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવારે દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમક્ષ હાજર થયા હતા. હવે બંધ થઈ ગયેલી કંપની ‘રિલાયન્સ કોમ્યુનિકેશન્સ’ (RCOM) અંગેના કથિત બેંક ફ્રોડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે દિવસ સુધી ચાલશે મેરેથોન પૂછપરછ

66 વર્ષીય અનિલ અંબાણી ગુરુવારે સવારે CBIના હેડક્વાર્ટરમાં પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, 19 અને 20 માર્ચ એમ સતત બે દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવશે. SBI અને અન્ય બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સને આપવામાં આવેલી લોનના ભંડોળનો કથિત દુરુપયોગ અને ડાયવર્ઝન આ તપાસના કેન્દ્રમાં છે.

આ પણ વાંચો : 5 વર્લ્ડ ક્લાસ બેટર્સ જે IPL માં સૌથી વધુ રન કરવા છતાં ઓરેન્જ કેપ ન જીતી શક્યા

શું છે સમગ્ર મામલો?

CBI તપાસ કરી રહી છે કે, જે ફંડ બિઝનેસ ઓપરેશન્સ માટે આપવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ અન્યત્ર કરવામાં આવ્યો છે કે કેમ? રિલાયન્સ કોમ્યુનિકેશન્સે મોટી લોન ડિફોલ્ટ કર્યા બાદ SBIએ નાણાકીય અનિયમિતતાઓ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ એજન્સી કંપનીના આંતરિક એપ્રુવલ્સ, નાણાકીય વ્યવહારો અને ફંડ્સના અંતિમ ઉપયોગની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

અનિલ અંબાણીના પ્રવક્તાનું નિવેદન

અનિલ અંબાણીના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અનિલ અંબાણી 19 અને 20 માર્ચ, 2026 ના રોજ CBI સમક્ષ હાજર રહેશે. તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.” 

પુત્ર અનમોલ અંબાણીની પણ થઈ હતી પૂછપરછ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની પણ અન્ય એક બેંક ફ્રોડ કેસમાં CBI દ્વારા 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મુંબઈમાં અનિલ અંબાણીનું 17 માળનું લક્ઝરી એપાર્ટમેન્ટ પણ જપ્ત કર્યું હતું. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ એક સમયે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની હતી, પરંતુ સતત વધતા દેવાને કારણે તે નાદાર જાહેર થઈ હતી, જેના કારણે બેંકોને હજારો કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત પર બે દિવસ ‘ભારે’, સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન | Gujarat …

ગુજરાત પર બે દિવસ 'ભારે', સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન | Gujarat ...

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત...

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath…

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

1 year ago
વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | 3 trucks of good…

વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | 3 trucks of good…

8 months ago
ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

1 year ago
બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa…

બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News