gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાના સૂચિત ટેરિફ તથા રેર અર્થની અછતથી દેશમાં વાહનોનો પૂરવઠો ખોરવાઈ જવાનું જોખમ | Proposed US ta…

G METRO NEWS by G METRO NEWS
July 8, 2025
in Business
0 0
0
અમેરિકાના સૂચિત ટેરિફ તથા રેર અર્થની અછતથી દેશમાં વાહનોનો પૂરવઠો ખોરવાઈ જવાનું જોખમ | Proposed US ta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભૌગોલિકરાજકીય તાણ અને અમેરિકાના સૂચિત ટેરિફથી દેશના વપરાશકારોના માનસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે એટલું જ નહીં ચીન દ્વારા રેર અર્થ નિકાસ પર અંકૂશને કારણે વાહનોનો પૂરવઠો ખોરવાઈ જવાની શકયતા છે જેની સીધી અસર દેશમાં વાહનોના રિટેલ વેચાણ પર જોવા મળશે એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોેસિએશન (ફાડા) દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે.

વર્તમાન વર્ષના મેની સરખામણીએ જૂનમાં વાહનોના રિટેલ વેચાણમાં ૯.૪૦ ટકા ઘટાડો થયો છે અને શોરૂમમાં  એક કારનો ઈન્વેન્ટરીનો સરેરાશ સમય જે મેમાં ૫૨-૫૩ દિવસ હતો તે જૂનમાં વધી ૫૫ દિવસ પહોંચી ગયો હતો જે ફાડા દ્વારા ભલામણ કરાયેલા ૨૧ દિવસની મર્યાદા કરતા ઘણો વધુ છે. જો કે વાર્ષિક ધોરણે ઓટો વેચાણમાં વધારો જોવા મળ્યો છે. 

રેર અર્થની નિકાસ પર ચીન દ્વારા મુકાયેલા અંકૂશથી વૈશ્વિક સ્તરે ઓટો પૂરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે એટલું જ નહીં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે અનિશ્ચિતતા વચ્ચે  ઊંચી ઈન્વેન્ટરી તથા તંગ નાણાં સ્થિતિનો સામનો કરી રહેલા ભારત માટે સ્થિતિ વણસી શકે છે એમ ફાડા દ્વારા જણાવાયું હતું.

જો કે વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેતા નજીકના ભવિષ્યમાં ગ્રામ્ય સ્તરે ઓટો માગ નીકળવાની શકયતા જોવાઈ રહી છે. 

દરમિયાન મેની સરખામણીએ ઓટો વેચાણમાં ભલે ઘટાડો નોંધાયો હોય પરંતુ જૂનમાં વાર્ષિક ધોરણે ઓટો રિટેલ વેચાણમાં પાંચ ટકા તંદૂરસ્ત વધારો નોંધાયો હોવાનું ફાડાના ડેટા જણાવે છે.

દેશમાં ચોમાસાની સારી શરૂઆત થઈ છે અને  ચીનના રેર અર્થની નિકાસ પર અંકૂશની ભારતના ઓટો ઉત્પાદકો પર હજુ અસર જોવા મળી નથી એમ ફાડાના પ્રમુખ સીએસ વિઘ્નેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ઊતારૂ વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૨.૫૯ ટકા ઊંચુ રહ્યું છે. ઊતારૂ વાહનોનું વેચાણ જે ગયા વર્ષના જૂનમાં ૨૯૦૫૯૩ એકમ રહ્યું હતું તે વર્તમાન વર્ષના જૂનમાં વધી ૨૯૭૭૨૨ એકમ જોવા મળ્યું છે.

એકંદર ઓટો રિટેલ વેચાણ આંક જૂનમાં ૨૦ લાખ રહ્યો છે જે ગયા વર્ષના આ મહિનામાં ૧૯.૧૦ લાખ એકમ રહ્યો હતો. સૌથી વધુ વેચાણ વૃદ્ધિ ૯ ટકા સાથે ટ્રેકટર્સમાં જોવા મળી છે જ્યારે સાત ટકા સાથે કમર્સિઅલ વાહનોનો ક્રમ બીજો રહ્યો છે. ટુ વ્હીલર્સમાં પાંચ ટકા તથા થ્રી વ્હીલર્સમાં ૬ ટકા વધારો થયો છે જ્યારે ઊતારૂ વાહેનાના વેચાણમાં ૨.૫૦ ટકા વધારો થયાનું પણ ફાડાના ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…
Business

સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…

April 12, 2026
રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …
Business

રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …

April 12, 2026
સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…
Business

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…

April 12, 2026
Next Post
તો અમેરિકા ખાતે ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ કબજે કરી લેશે | So Vietnam will capture India’…

તો અમેરિકા ખાતે ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ કબજે કરી લેશે | So Vietnam will capture India'...

નબળી લોન વૃદ્ધિ તથા વ્યાજના માર્જિન પર દબાણથી બેન્કોના નફા પર અસર જોવાશે | Weak loan growth and pres…

નબળી લોન વૃદ્ધિ તથા વ્યાજના માર્જિન પર દબાણથી બેન્કોના નફા પર અસર જોવાશે | Weak loan growth and pres...

10 જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.18,000 કરોડ ઉભા કરશે | As many as 10 startups will raise Rs 18 000 c…

10 જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.18,000 કરોડ ઉભા કરશે | As many as 10 startups will raise Rs 18 000 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 …

કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? | Kerala: 45 …

3 months ago
નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

7 months ago
શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

6 months ago
મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News