gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ | CEO of a prestigious US bank a…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ | CEO of a prestigious US bank a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એફબીઆઈના સ્ટિંગ ઓપરેશનમાં પ્રકરણ ઉજાગર થયું 

– બોબ હાર્ટહાઈમરે કિશોર સમજીને જેની સાથે અશ્લીલ ફોટા અને સંદેશા શેર કર્યા તે એફબીઆઈનો એજન્ટ નીકળ્યો

– નાણાંકીય ક્ષેત્રમાં ચકચાર જાગાવનાર પ્રકરણની બેંકને જાણકારી મળતા જ આરોપીને પદ પરથી હટાવી દીધો

નવી દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા ઈવોલ્વ બેંક એન્ડ ટ્રસ્ટના સીઈઓ બોબ હાર્ટહાઈમરની બાળ પોર્નોગ્રાફી તેમજ સગીર સાથે અશ્લીલ સંપર્ક જેવા ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણ એફબીઆઈના સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ઉજાગર થયું હતું જેમાં બોબ એક પંદર વર્ષીય કિશોર (જે વાસ્તવમાં એજન્સીનો અંડરકવર એજન્ટ હતો) સાથે ઓનલાઈન વાતચીત કરતા પકડાઈ ગયો હતો. આરોપો જાહેર થતા જ બેંકે તેને તાત્કાલિક પદ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર બોબ હાર્ટહાઈમરે એક ગે એપ પર સગીર યુવક સાથે સંપર્ક કર્યો અને તેની સાથે અશ્લીલ ફોટા તેમજ મેસેજ શેર કર્યા. આરોપ છે કે તેણે સગીર પાસે અનુચિત માગણી કરી તેમજ પોતાની પણ આપત્તિજનક તસવીરો મોકલી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે ટોમ નામનો યુઝર એકાઉન્ટ હકીકતમાં બોબનો હતો. એફબીઆઈએ આ એકાઉન્ટનો આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તેની ઓળખની પુષ્ટી કરી લીધી.

૧૯ ઓક્ટોબરના રોજ શરૂ થયેલી તપાસમાં એજન્ટે પોતાને જ પંદર વર્ષીય કિશોરના રૂપમાં રજૂ કર્યો. બોબે તેની પાસેથી સ્નેપચેટ પર ખાનગી વાતચીત ચાલુ રાખી અને જાતીય રૂપથી સ્પષ્ટ કનટેન્ટ શેર કરવાનો પ્રયાસ કર્યો. એજન્ટે પુરાવા એકત્ર કર્યા જેના આધારે ૨૩ ઓક્ટોબરના રોજ પોલીસે બોબની ધરપકડ કરી. ઈવોલ્વ બેંકના પ્રવક્તાએ પુષ્ટી કરી કે ધરપકડની જાણકારી મળતા જ બોબને તાત્કાલિક પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત બોબના પરિવારને પણ આ પ્રકરણની જાણકારી મળી છે જેમણે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે કાનૂની પ્રક્રિયાનું સન્માન કરતા તેઓ બોબના પડખે ઊભા છે. આ પ્રકરણે અમેરિકી નાણાંકીય ક્ષેત્રમાં નૈતિક જવાબદારી અને નેતૃત્વ બાબતે ગંભીર સવાલ  ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp…

ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp...

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in ...

ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d…

ખેડા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન મુદ્દે રવિવારે પણ સર્વેની કામગીરી | Survey work on crop damage d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

2 months ago
મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

2 months ago
કેનાલમાં દૂષિત પાણી છોડાતા અમૂલ ડેરીના ચીઝ પ્લાન્ટને ફરી નોટિસ | Amul Dairy cheese plant served anot…

કેનાલમાં દૂષિત પાણી છોડાતા અમૂલ ડેરીના ચીઝ પ્લાન્ટને ફરી નોટિસ | Amul Dairy cheese plant served anot…

10 months ago
ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode…

ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News