gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Woman Dies in America: અમેરિકામાં વસતા ગુજરાતીઓ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જિનિયામાં સ્ટોર પર નોકરી કરતી વધુ એક મહેસાણાની મહિલાની ગોળી મારીને હત્યાની ધટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘનાબહેન પટેલ પર એક અજાણ્યા બુકાનીધારી શખસે સ્ટોરની અંદર જ ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના વતન જંત્રાલ ગામમાં માતમ છવાઈ ગયો છે.

લૂંટના ઈરાદે ઘૂસેલા બુકાનીધારીએ હત્યા કરી

મળતી માહિતી અનુસાર, મેઘનાબહેન પટેલ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને વર્જિનિયા સિટીમાં એક સ્ટોરમાં નોકરી કરતા હતા. રોજની જેમ મેઘનાબહેન જ્યારે સ્ટોર પર હાજર હતા, ત્યારે એક બુકાનીધારી શખસ સ્ટોરની અંદર ધસી આવ્યો હતો. લૂંટ ચલાવવાના ઈરાદે આવેલા આ હુમલાખોરે કોઈ પણ ડર રાખ્યા વિના મેઘનાબહેન પર ફાયરિંગ કરી દીધું હતું.  હુમલાની આ ભયાનક ઘટના બાદ સ્થાનિક પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત

વતનમાં વૃદ્ધ માતા-પિતા ભાંગી પડ્યા

મેઘનાબહેનના મોતના સમાચાર મહેસાણા પહોંચતા જ તેમના વતન જંત્રાલ અને મોસાળ જામળા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મેઘનાબહેનના લગ્ન ઉપેન્દ્રભાઈ પટેલ સાથે થયા હતા. અમેરિકામાં તેમના પરિવારમાં પતિ ઉપેન્દ્રભાઈ, પુત્રી નકશીબહેન અને પુત્ર સ્મિત છે, જેઓ ત્યાં જ રહેતા હતા. જ્યારે મેઘનાબહેનના મોતના સમાચાર સાંભળીને જંત્રાલ ગામમાં રહેતા તેમના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન ઘેરા આઘાતમાં સરી પડ્યા છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા સામે ફરી સવાલ

રોજીરોટી કમાવવા અને સારા ભવિષ્યની આશાએ વિદેશ ગયેલા ગુજરાતીઓ અવારનવાર ત્યાંની સ્થાનિક ગેંગ અને લૂંટારુઓનો ભોગ બનતા રહે છે. વિજાપુરની દીકરીની હત્યા થતાં અમેરિકામાં વસતા (NRI) લોકોમાં પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હત્યારાને કડક સજા થાય અને મેઘનાબહેનના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્...

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert ...

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર રાજભવનમાં લેડી ગવર્નરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ગાંધીનગર રાજભવનમાં લેડી ગવર્નરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

12 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

4 months ago
મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

5 months ago
ચપટીયા સ્ટેન્ડ પર ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after truck hits bus parked…

ચપટીયા સ્ટેન્ડ પર ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after truck hits bus parked…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News