gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

HMPV રોગની કોઈ વેક્સિન નથી, કે દવા પણ નથી

આ રોગ, ઉચ્છવાસ દ્વારા કે છીંક આવવાથી પણ ફેલાય છે : હસ્ત-ધૂનનથી પણ ફેલાય છે નજીકના સંપર્કથી પણ તેનો ચેપ લાગી શકે તેમ છે : રીપોર્ટ

નવી દિલ્હી: અમેરિકાને છેલ્લાં કેટલાક સમયથી એક ‘અજ્ઞાત’ રોગે ભરડો લીધો છે. સૌથી વધુ મુશ્કેલી તે છે કે આ રોગની કોઈ વેક્સિન હજી સુધી શોધાય નથી, કે તેનો સાચા અર્થમાં સામનો કરી શકે તેવી કોઈ દવા પણ શોધી શકાય નથી.

હ્યુમન-મેટા-ન્યૂમો-વાયરસ (એચ.એમ.પી.વી.) માર્ચ ૨૦૨૫થી ધીમે ધીમે તેનાં પગરણ કરી રહ્યો હતો. પરંતુ તે પ્રત્યે બહુ ધ્યાન કેન્દ્રિત કરાયું નહીં. કારણ તે હતું કે આ રોગ પહેલાં તો સામાન્ય શરદી જેવો જ લાગે છે. પરંતુ પછીથી શ્વસનતંત્રમાં પ્રસરી જતાં તે જીવલેણ બની રહે છે. Human Meta Pneumo Virus (HMPV) ના વિસ્તારની જાણ થતાં હવે સરકાર સફાળી જાગી ઊઠી છે અને સેન્ટર્સ-ફોર-ડીઝીઝ-કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન જણાવે છે કે આ રોગના દર્દીઓ માટે માર્ચ મહિનાથી તપાસ હાથ શરૂ કરાઈ રહી છે.

આ તપાસમાં જાણવા મળ્યું છે કે, વાસ્તવમાં આ રોગ ૨૦૨૫ના અંત ભાગમાં પહેલાં જોવા મળ્યો હતો. પરંતુ તેમાં લક્ષણો તો સામાન્ય શરદી જેવા જ લાગતાં હોવાથી બહુ લક્ષ્ય કેન્દ્રિત કરાયું ન હતું. પછીથી જાણવા મળ્યું કે, સામાન્ય શરદી જેવો આ રોગ, વાસ્તવમાં સામાન્ય શરદીથી તદ્દન જુદા જ પ્રકારનો છે. આ રોગ ૨૦૦૧માં દેખાયેલાં ‘રેસ્પીરેટરી-સીન્સીટીયલ-વાયરસ’ પ્રકારનો છે, તે ઋતુચક્રની સાથે અમુક અમુક સમયે દેખા દે છે, વિશેષત: ઠંડી ઋતમાં તે જોર પકડે છે, અને હેમંત (શીયાળા)થી શરૂ કરી છેક વસંત ઋતુ સુધી તે જોરમાં રહે છે.

અમેરિકાનું સેન્ટર-ફોર-ડીઝીઝ-કંટ્રોલ (સીડીસી) વધુમાં જણાવે છે કે આ રોગ શ્વાચ્છોશ્વાસ દ્વારા કે નાકમાંથી વહેતું પાણી જ્યાં પડયું હોય તેમાંથી પણ તેના જંતુઓ ઉંડીને અન્યને અસર કરી શકે છે. તે છીંક દ્વારા પણ ફેલાઈ શકે છે. તેમજ નજીક બેસેલાને જો તે રોગ હોય તો ઉચ્છવાસ દ્વારા તેનો ચેપ લાગી શકે છે. આ ચેપ હસ્તધૂનનથી પણ લાગી શકે છે.

સેન્ટર-ફોર-ડીઝીઝ- કન્ટ્રોલના તબીબો કહે છે કે, સૌથી ગંભીર બાબત તે છે કે તે પહેલાં તો સામાન્ય શરદી જેવો જ લાગે છે તેથી તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવાય છે પરંતુ પછીથી તે શ્વાસ રૂંધીને જીવ લઈ શકે છે. વિશેષત: નાના બાળકો અને ૬૫થી વધુ વયના વૃદ્ધો જેમની રોગ-પ્રતિકારક શક્તિ તદ્દન ઓછી હોય છે તેઓ આ રોગનો સહેલાઈથી શિકાર બને છે તેની કોઈ વેક્સિન નથી કે કોઈ દવા નથી તે સૌથી મોટી મુશ્કેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …
INDIA

ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …

March 21, 2026
મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gauraksha…
INDIA

મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gauraksha…

March 21, 2026
કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…
INDIA

કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

March 21, 2026
Next Post
મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh...

એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthor…

એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthor...

સ્વીદામાં ડ્રૂઝ પ્રજા પર હુમલા થતાં ઈઝરાયલે સીરીયા પર હુમલા કર્યા | Israel strikes Syria after attac…

સ્વીદામાં ડ્રૂઝ પ્રજા પર હુમલા થતાં ઈઝરાયલે સીરીયા પર હુમલા કર્યા | Israel strikes Syria after attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

12 months ago
અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

2 months ago
નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w…

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w…

5 months ago
મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે રૂ.2 લાખની ઠગાઈ કરી યુવતી ફરાર, લૂંટેરી પત્ની સહિત ચાર સામે ફરિયાદ | Po…

મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે રૂ.2 લાખની ઠગાઈ કરી યુવતી ફરાર, લૂંટેરી પત્ની સહિત ચાર સામે ફરિયાદ | Po…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News