gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,4
એપ્રિલ,2025

જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી ૧૯ લાખથી વધુ રહેણાંક તથા ૬.૫૦ લાખ
કોમર્શિયલ મિલકતોને યુનિક નંબર આપી ઓળખ અપાશે.શહેરમાં આવેલી તમામ મિલકતોનું
ડ્રોનથી સર્વે કરાવી ડ્રોન ઈમેજ તૈયાર કરાશે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
શહેરીજનોને અપાતી ડોર ટુ કોન્ટ્રાકટથી વેસ્ટ કલેકશન
, પ્રોપર્ટી ટેકસ ,
ફાયર સેફટી સહીતની સેવાઓને આવરી લેવાશે.દરેક મિલકત આગળ યુનિક  નંબર અપાશે.ડોર ટુ ડોર કર્મચારીઓએ જે તે
મિલકતમાંથી કચરો ઉપાડયો હોવાનુ પુરવાર કરવા મિલકત આગળ લગાવાયેલા કયુ.આર.કોડને
સ્કેન કરવો પડશે.મિલકત વિશેની માહીતી એક કલીક ઉપર મળી શકશે.

દેશમાં વારાણસી અને ગોવા ખાતે આવેલી રહેણાંક તથા કોમર્શિયલ
મિલકતોને જીયોગ્રાફિકલ ઈન્ફ્રમેશન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીજીટલ મોડ ઉપર
મુકવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં આવેલી
રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોના રેકર્ડસનું ડિજીટલાઈઝેશન કરવા નિર્ણય કર્યો
છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,શહેરમાં આવેલી મિલકતોના ડ્રોનથી સર્વે કરી મિલકતોનું મેપીંગ
કરવા સહીતની અન્ય કામગીરી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર
પ્રપોઝલ મંગાવવામાં આવશે.તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરાશે.કારપેટ એરીયાથી  મિલકતોનુ માપ લેવા
,તેના જીઓ ટેગ
કરેલા ફોટા લેવા
,વીજ તથા
પાણી જોડાણ થી લઈ મિલકત સંબંધી તમામ માહીતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતના
આપવામાં આવેલા ટેનામેન્ટ નંબરના આધારે ડિજીટલ મોડ 
ઉપર મુકાશે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે
, અમદાવાદની તમામ મિલકતોને જીઓ ટેગથી આવરી લેવાની વાત
સત્તાધારી પક્ષ માત્ર વાહવાહી મેળવવા  માટે
કરી રહયો હોવાનો આક્ષેપ કર્યો હતો.શહેરમાં વર્ષ-૨૦૨૪-૨૫માં શહેરીજનો દ્વારા ચાર
લાખ જેટલી  પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ
મ્યુનિ.તંત્રને ઓનલાઈન કરી હતી.ઓનલાઈન ફરિયાદોનો ત્વરીત નિકાલ તંત્ર કરી શકતુ નથી.છતાં
જીઓ ટેગની વાત નિષ્ફળ જશે.

મિલકતવેરાની આવકમાં 
વધારો થવાની સંભાવના

શહેરમાં હાલમાં મ્યુનિસિપલ ટેકસ વિભાગના રેકર્ડ મુજબ ૧૯
લાખથી વધુ રહેણાંક તથા ૬.૫૦ લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે. ડ્રોન સર્વે તથા
મેપીંગ પછી વિવિધ પ્રકારની મિલકતોના વપરાશ કે બાંધકામમાં ફેરફાર
, બાંધકામમાં વધારો
જેવા કારણથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસની આવકમાં અંદાજે ૩૦થી ૪૦ ટકા
જેટલો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ છે.સર્વે દરમિયાન નવી મિલકતોની સંખ્યામાં પણ
૨૦થી ૩૦ ટકાનો વધારો થશે.પ્રોપર્ટી ટેકસના બિલ પણ મોબાઈલ ઉપર આપવાનુ તંત્ર દ્વારા
વિચારણા કરાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve...

ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો | In Nagra village of Khambhat …

ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો | In Nagra village of Khambhat ...

ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al…

ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

3 months ago
વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ | Former Opposit…

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ | Former Opposit…

4 months ago
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

9 months ago
વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક…

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News