gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p…

G METRO NEWS by G METRO NEWS
July 4, 2025
in Business
0 0
0
અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વબજારમાં સોનાચાંદીમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સોનામાં સાધારણ ઘટાડો જ્યારે ચાંદીમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો જેને પરિણામે સ્થાનિકમાં પણ સોનામાં નરમાઈ રહી હતી જ્યારે ચાંદીમાં ભાવ ઊંચા રહ્યા હતા. અમેરિકામાં નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થવા પૂર્વે સોનું રેન્જબાઉન્ડ રહ્યું  હતું. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ તથા પ્લેટિનમ ઊંચા મથાળેથી પટકાઈ હતી. અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક વધીને આવતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

મોડી સાંજે જૂનના પેરોલ ડેટા અપેક્ષા કરતા મજબૂત આવતા સોનામાં પીછેહઠ થઈ હતી. 

સ્થાનિક મુંબઈ ઝવેરીમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર સાધારણ ઘટી રૂપિયા ૯૭૩૩૭ બંધ રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૬૯૪૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ બુધવારની સરખામણીએ સહેજ વધી રૂપિયા ૧૦૭૬૨૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૮૦૦૦ મુકાતા હતા. અમદાવાદમાં સોનામાં ટકેલુ વાતાવરણ હતુ જ્યારે ચાંદી રૂપિયા ૧૦૦૦ ઊંચી બોલાતી હતી. 

અમેરિકામાં ગુરુવારે નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થવા પહેલા સોનામાં રેન્જ બાઉન્ડ સ્થિતિ રહી હતી. નોન-ફાર્મ પેરોલ ડેટા ફેડરલ રિઝર્વને વ્યાજ દર અંગે નિર્ણય લેવાનું એક માપદંડ બની રહે છે. સોનું પ્રતિ ઔંસ સાધારણ ઘટી ૩૩૪૫ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ વધી ૩૬.૯૦ ડોલર મુકાતી હતી. સોનાચાંદીમાં સામસામા રાહ રહ્યા હતા.

જૂનના પેરોલ ડેટા અપેક્ષા કરતા સારા રહેતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા ઘટી ગઈ હોવાનું માનવામાં આવે છે.  પેરોલ ડેટા જાહેર થયા બાદ સોનું મોડી રાતે ઔંસ દીઠ ૩૩૩૨ ડોલર મુકાતુ હતું. 

અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ તથા પ્લેટિનમ ઊંચા મથાળેથી પટકાઈ હતી. પેલેડિયમ ૨૫ ડોલર ઘટી મોડી સાંજે  ઔંસ દીઠ ૧૧૩૫ ડોલર જ્યારે પ્લેટિનમ૪૦ ડોલર તૂટી ઔંસ દીઠ ૧૩૮૧ ડોલર ભાવ કવોટ થતો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ બન્ને કિંમતી ધાતુમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.

અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક છ સપ્તાહમાં પહેલી વખત વધીને આવતા ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ પ્રતિ બેરલ ૬૭.૩૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ  બેરલ દીઠ ૬૯ ડોલર મુકાતુ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
Business

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …

February 9, 2026
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …
Business

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

February 9, 2026
સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…
Business

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

February 9, 2026
Next Post
સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex's 440 point surge erased f...

SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત | /sebi ban us t…

SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત | /sebi ban us t...

કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે | central governmen…

કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે | central governmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unkn…

ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unkn…

4 weeks ago
GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે | GPSC Exam S…

GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે | GPSC Exam S…

1 month ago
‘પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી…’, આશ્રમથી આપવામાં આવી માહિતી, ભક્તોની ચિંતા વધી | Vrindava…

‘પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી…’, આશ્રમથી આપવામાં આવી માહિતી, ભક્તોની ચિંતા વધી | Vrindava…

4 months ago
કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two…

કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News