gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
વેટ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ન નિમાતા ૬૦૦૦ પેન્ડિંગ કેસનો ઉકેલ ન આવતા વેપારીઓ ત્રસ્ત | Vat tribunal cha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

ગુજરાતમાં  મૂલ્યવેરા વર્ધનની વ્યવસ્થા હેઠળ થતાં કેસનો ઉકેલ લાવવા માટે જરૃરી ટ્રિબ્યુનલના અધ્યક્ષની નિમણૂક ન થતી હોવાથી ગુજરાતમાં ૬૦૦૦થી વધુ કેસોનો નિકાલ આવતો નથી. કેસનો ઉકેલ ન આવતો હોવાથી વેપારીઓ પરેશાન થઈ ગયા છે. ૩૧મી મે ૨૦૨૫ના છેલ્લા અધ્યક્ષ નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ તેમને સ્થાને નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી ન હોવાથી વેપારીઓના માથા પરથી વેટના કેસનો બોજો ઓછો થતો નથી.

ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન હોવાથી ટ્રિબ્યુનલમાં પેનલની રચના કરવાની, મૂલ્યાંકન કરવાની અને કાયદાકીય અર્થઘટનના વિવોદોનો ઉકેલ લાવવો શક્ય બનતો ન હોવાનું શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના મેઘરાજ ડોડવાણીનું કહેવું છે. પરિણાામે વેટમાં રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓ જીએસટીમાં આવી ગયા પછીય તેમને ન્યાય મળી રહ્યો નથી. ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે પણ તત્કાળ નવા અધ્યક્ષની નિમણૂક કરવી જરૃરી છે.

અપીલના કેસોનો ચૂકાદો ન આવતા એક તરફ વેપારીઓ પરેશાન છે. બીજીતરફ સરકારની આવક પણ તેને પરિણામે અટકેલી પડી છે. ૬૦૦૦થી વધુ કેસોમાં કરોડો રૃપિયાના વેરાના વિવાદ ઊભા હોવાનો અંદાજ છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠને સત્ત્વર અધ્યક્ષની નિમણૂક કરવાની માગણી પણ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator's bail application rejected in...

હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…

હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr...

યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu…

યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

4 months ago
ભારતીયોના ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું! કિંમત 5 ટ્રિલિયન ડોલરને પાર…: રિપોર્ટ | Indians homes …

7 months ago
ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr…

8 months ago
ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ ‘કિંમતી’ બ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News