gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા | indian family…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા | indian family…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Origin 4 People Died In USA Car Accident: અમેરિકાના પેન્સિલવેનિયામાં ગુમ ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યા હોવાનું માર્શલ કાઉન્ટી શેરિફ માઈકે ખાતરી કરી છે. ગઈકાલે શનિવારે મોડી રાત્રે માઈકે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળના ગુમ થયેલા ચાર વરિષ્ઠ નાગરિક ડો. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાન ભયાનક કાર અકસ્માતમાં માર્યા ગયા છે.

તેમની આછા લીલા રંગની ટોયોટા કાર્મી બે ઓગસ્ટના રોજ રાત્રે સાડા નવ વાગ્યે વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં આવેલા બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી મળી આવી હતી.

ચાર દિવસથી ગુમ હતાં

સૂત્રો અનુસાર, ન્યૂયોર્કના રહેવાસી આ ચાર જણ છેલ્લે 29 જુલાઈના રોજ બર્ગર કિંગ આઉટલેટ પર જોવા મળ્યા હતાં. જ્યાં તેઓએ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ તેઓ માર્શલ  કાઉન્ટીમાં આવેલા ઈસ્કોનના ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ તરફ જવા નીકળ્યા હતાં. તેઓ મંગળવારની રાત્રે ત્યાં પહોંચી જવાના હતાં. પરંતુ તેઓ પેલેસ ઓફ ગોલ્ડ પહોંચ્યા જ ન હતાં.

આ પણ વાંચોઃ ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ…’, કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી

ફોન બંધ આવતા ગઈ શંકા

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર , ચારેય જણના ફોન 29 જુલાઈથી બંધ આવતાં તેઓ ગુમ થયા હોવાની શંકા થઈ હતી. તેમનું લાસ્ટ સિગ્નલ માઉન્ડ્સવિલેમાં જોવા મળ્યું હતું. તેમના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાતાં માર્શલ કાઉન્ટીની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતાં.

અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી

માર્શલ કાઉન્ટીના શેરિફ માઈક ડોઘર્ટી’સ ઓફિસે નિવેદન જાહેર કર્યું હતું કે, બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી રાત્રે 9.30 વાગ્યે તેમની કાર મળી આવી હતી. જેમાં ચારેય જણના મૃતદેહો હતાં. કારની સ્થિતિ જોતાં અકસ્માત લાગી રહ્યો હતો. જો કે, હજી અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી. વધુ તપાસ હાથ ધરી અંતિમ રિપોર્ટ જાહેર કરાશે.

અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા માટે નિર્દેશ કરાયો | Hearin…

જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા માટે નિર્દેશ કરાયો | Hearin...

ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W…

ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W...

ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! | …

ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ | Two injured including…

જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ | Two injured including…

7 months ago
ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change …

ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change …

12 months ago
ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

ટોક ઓફ ધ ટાઉન : તેલંગાણાના યુવકે એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતાં કૂતુહલ | In Telangana a…

1 year ago
હોમવર્ક નહિ કરનાર ત્રણ સગીર વિદ્યાર્થિનીનું જોખમી કૃત્યઃખેડાથી રિક્ષામાં વડોદરા આવી..રાત પડી જતાં ફસ…

હોમવર્ક નહિ કરનાર ત્રણ સગીર વિદ્યાર્થિનીનું જોખમી કૃત્યઃખેડાથી રિક્ષામાં વડોદરા આવી..રાત પડી જતાં ફસ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News