gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change …

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in Business
0 0
0
ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change …
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારતીય આઇટી ઉદ્યોગ, જેણે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ ૨૮૩ બિલિયન ડોલરની આવક મેળવી છે, તે તેના દાયકાઓ જૂના માળખામાં મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યો છે. આનું કારણ એ છે કે ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને જનરેટિવ એઆઈએ (જેન એઆઈ)  કૌશલ્ય ક્ષેત્રને બદલી નાખ્યું છે અને એન્ટ્રી-લેવલ એન્જિનિયરોની જરૂરિયાત ઘટાડી રહ્યા છે.

પરંપરાગત રીતે, આઇટી સર્વિસીસ કંપનીઓ પિરામિડ માળખાને અનુસરતી હતી જેમાં મોટી સંખ્યામાં નવા એન્જિનિયરિંગ સ્નાતકો અને જમાવટ માટે તૈયાર મોટી બેન્ચ સ્ટ્રેન્થ હોય છે. પરંતુ હવે એન્ટ્રી લેવલ પર ઓછી ભરતીઓ થઈ રહી છે અને ૫ થી ૧૩ વર્ષનો અનુભવ ધરાવતા મધ્યમ સ્તરના કાર્યબળનો હિસ્સો વધી રહ્યો છે.

સ્પેશિયાલિસ્ટ સ્ટાફિંગ ફર્મ એક્સફેનોના ડેટા દર્શાવે છે કે ટોચની ૭ ભારતીય આઇટી કંપનીઓ અને ૧૦ મધ્યમ કદની કંપનીઓમાં મધ્ય-જુનિયરથી મધ્ય-વરિષ્ઠ સ્તરે લગભગ ૬,૯૫,૫૦૦ કર્મચારીઓ છે જેમને ૫થી ૧૩ વર્ષનો અનુભવ છે. તેની સરખામણીમાં, ફ્રેશર્સ, એન્ટ્રી-લેવલ અને જુનિયર એન્જિનિયરોની સંખ્યા લગભગ ૫,૩૦,૧૫૦ છે, જે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન દર્શાવે છે.

૨૦૨૧-૨૦૨૨માં જ્યારે મોટા પાયે ભરતીઓ કરવામાં આવી હતી, ત્યારે ૩થી ૫ વર્ષનો અનુભવ ધરાવતા જુનિયર પ્રતિભાઓનો તેમાં મોટો ફાળો હતો.  મધ્યમ સ્તર પર ૫ થી ૯ અને ૯ થી ૧૩ વર્ષનો અનુભવ ધરાવતા કર્મચારીઓની સંખ્યા પણ મોટી છે. છેલ્લા ત્રણ વર્ષમાં નીચલા સ્તરના કર્મચારીઓની સંખ્યામાં પ્રમાણમાં ઘટાડો થયો છે.

છેલ્લા ત્રણ વર્ષથી ધીમા વિકાસ વાતાવરણે પણ આમાં ફાળો આપ્યો છે. નિષ્ણાતોના મતે, કંપનીઓને હવે લાઇવ પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરવા માટે વધુ અનુભવી લોકોની જરૂર છે.

આ ફેરફારનો અર્થ એ છે કે બેઝ લેવલ પર કર્મચારીઓની સંખ્યા ઘટશે અને ૫ થી ૧૩ વર્ષનો અનુભવ ધરાવતા મિડ-લેવલ પર એન્જિનિયરોની સંખ્યા વધશે કારણ કે મોટાભાગના કોડિંગ કાર્ય સ્વચાલિત થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

June 23, 2026
આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
Next Post
સતત ત્રીજા નાણાંકીય વર્ષે અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્યા ઘટી | Number of ships coming to Ala…

સતત ત્રીજા નાણાંકીય વર્ષે અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્યા ઘટી | Number of ships coming to Ala...

ટેરિફનો હાઊ, રોકાણકારોના રૂા. 3.44 લાખ કરોડનું ધોવાણ : FPIની વેચવાલી | Tariff hike investors lose Rs…

ટેરિફનો હાઊ, રોકાણકારોના રૂા. 3.44 લાખ કરોડનું ધોવાણ : FPIની વેચવાલી | Tariff hike investors lose Rs...

મહુધામાં નિવૃત્ત શિક્ષકને બંધક બનાવી ઘરમાંથી 2.25 લાખની લૂંટ | Retired teacher held hostage in Mahud…

મહુધામાં નિવૃત્ત શિક્ષકને બંધક બનાવી ઘરમાંથી 2.25 લાખની લૂંટ | Retired teacher held hostage in Mahud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

6 hours ago
આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

2 months ago
શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

7 months ago
57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News