gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા ખાતેની ભારતની 85 ટકા નિકાસ યુરોપ તરફ વળવાની વકી | 85% of India’s exports to the US are likel…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in Business
0 0
0
અમેરિકા ખાતેની ભારતની 85 ટકા નિકાસ યુરોપ તરફ વળવાની વકી | 85% of India’s exports to the US are likel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત તથા ૨૭ સભ્ય સાથેના યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરાર પાર પડશે તો, અમેરિકા ખાતે ભારતની થતી નિકાસમાંથી મોટાભાગની નિકાસ યુરોપના દેશો ગ્રહણ કરી લેશે એમ એક અભ્યાસમાં જણાયું છે. ભારતના માલસામાનની યુરોપમાં વ્યાપક માગ રહે છે. 

૨૦૨૪માં યુરોપિયન યુનિયનમાં ભારતનો નિકાસ આંક ૭૭.૫૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે અમેરિકામાં ૭૯.૪૦ અબજ ડોલરની નિકાસ થઈ હતી. આમાંથી ૮૫ ટકા એટલે કે ૬૭.૨૦ અબજ ડોલર જેટલી નિકાસ યુરોપ તરફ વળી જશે જો યુરોપ સાથે ભારત વેળાસર વેપાર કરાર કરશે તો એમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે.

યુરોપ ભારતને એક વૈકલ્પિક બજાર પૂરી પાડી રહ્યું છે અને અમેરિકાના ટેરિફ આંચકા સામે રક્ષણ  મળી રહેવાનું મથક માનવામાં આવી રહ્યું છે. જો કે યુરોપ ખાતે ભારતની નિકાસમાં કેટલો વધારો થશે તેનો આધાર બન્ને દેશો વચ્ચેના સૂચિત કરારની શરતો પર રહેશે.

યુરોપની બજારમાં ભારતના ડાયમન્ડસ માટે વ્યાપક તકો રહેલી છે. ગયા વર્ષે અમેરિકાએ ભારત ખાતેથી ૪.૮૨ અબજ ડોલરના ડાયમન્ડસની આયાત કરી હતી જ્યારે યુરોપે તેની ડાયમન્ડસની કુલ ૭.૩૦ અબજ ડોલરની આયાતમાંથી ૧.૭૦ અબજ ડોલરની આયાત ભારત ખાતેથી કરી હતી. આમ યુરોપમાં ભારતના ડાયમન્ડસ માટે મોટી તક રહેલી હોવાનું અભ્યાસમાં ઉલ્લેખાયું છે.

યુરોપ સાથે વેપાર કરાર કરવામાં ભારત ઝડપ કરી રહ્યું છે જ્યારે યુકે સાથે થયેલા કરારને સંસદીય મંજુરી મળવાની બાકી છે. ડાયમન્ડસ ઉપરાંત સ્માર્ટફોનની નિકાસ માટે પણ તક જોવાઈ રહી છે. અન્ય દેશો ખાતેથી યુરોપમાં અબજો ડોલરના સ્માર્ટફોનની નિકાસ થાય છે, પરંતુ ભારતમાંથી આ આંક સામાન્ય છે.

વેપાર કરારને કારણે ભારતને થનારા સૂચિત લાભને ધ્યાનમાં રાખી અમેરિકા યુરોપના દેશોને ભારતના માલસામાન પર ટેરિફ લાગુ કરવા આગ્રહ કરી રહ્યું છે. 

દરમિયાન ભારત તથા અમેરિકા વચ્ચે પણ હવે વેપાર કરાર માટેનો માર્ગ મોકળો થયાનું પ્રાપ્ત અહેવાલો પરથી જણાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યેના પોતાના વલણને નરમ પાડયું હોવાનું તાજેતરના તેમના નિવેદન પરથી જણાય છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્રમ્પના નિવેદનને હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી નહોતા રહેતા | Inspection of a…

અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી નહોતા રહેતા | Inspection of a...

વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou…

વર્ષ 2025માં ભારતીય પરિવારોનો ત્રિમાસિક ખર્ચ 33% વધીને રૂ. 56,000 | Quarterly spending of Indian hou...

માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five …

માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

4 weeks ago
વડોદરા: વૃદ્ધા વહેલી સવારે પથારીમાં બેહોશ, વૃદ્ધ રાત્રે ઘરમાં બેહોશ: બંનેના મોત | Two Elderly Person…

વડોદરા: વૃદ્ધા વહેલી સવારે પથારીમાં બેહોશ, વૃદ્ધ રાત્રે ઘરમાં બેહોશ: બંનેના મોત | Two Elderly Person…

1 month ago
પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

2 days ago
પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News