gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abbas Araqchi Delhi Press Conference : દિલ્હીમાં બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાયા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકા, વૈશ્વિક સુરક્ષા અને મધ્ય-પૂર્વના સંકટ અંગે મહત્વના નિવેદનો આપ્યા છે.

અમેરિકા ડર વગર ઈરાનીઓ પર ભરોસો કરે : અરાઘચી

વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કહ્યું કે, ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાને સમજાયું છે કે, તેઓ પોતાના લક્ષ્યો મેળવી શકે તેમ નથી, તેથી જ તેમણે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘ઈરાન પાસે અમેરિકા પર ભરોસો ન કરવાના તમામ કારણો છે, પરંતુ અમેરિકા કોઈપણ ડર વગર ઈરાનીઓ પર પૂરો ભરોસો કરી શકે છે. તેમ છતાં અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ.’ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના માર્ગમાં સૌથી મોટી અડચણ પરસ્પર વિશ્વાસનો અભાવ છે.

ઈરાનની અમેરિકાને ચેતવણી

અમેરિકાને આકરી ચેતવણી આપતા ઈરાની વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ‘ઈરાનને ડરાવી કે દબાવી શકાય તેમ નથી. અમેરિકાએ વારંવાર અમારી પરીક્ષા લીધી છે. અમે કોઈપણ દબાણ, ધમકી કે પ્રતિબંધો સામે ઝૂકવાના નથી. ઈરાનના લોકો માત્ર સન્માનની ભાષામાં જ જવાબ આપે છે.’ ઉલ્લેખનીય છે કે, હાલ બંને દેશો વચ્ચે એક અસ્થિર યુદ્ધવિરામ લાગુ છે, કારણ કે ઈરાન કૂટનીતિને એક તક આપવા માંગે છે. તેમને ઈરાન સાથે જોડાયેલી કોઈપણ સમસ્યાનો સૈન્ય ઉકેલ દેખાતો નથી.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ

ઈરાની વિદેશ મંત્રીએ ભારતના કર્યા વખાણ

મધ્ય-પૂર્વમાં તણાવ પર બોલતા અરાઘચીએ ભારતના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રમાં શાંતિ ફરી સ્થાપવા માટે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને ઈરાન તેનું સ્વાગત કરશે. બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ વૈશ્વિક સમુદાયને ચેતવણી આપતા કહ્યું કે, ‘મધ્ય-પૂર્વમાં વધતી અસ્થિરતાને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ શકે છે.’

ઈરાન તટસ્થ રહીને વેપાર કરતા જહાજોને મદદ કરવા તૈયાર

બીજી તરફ, હોર્મુઝ જળમાર્ગની પરિસ્થિતિ પર ઈરાનના વિદેશ મંત્રીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, આ દરિયાઈ માર્ગ એ દેશોને છોડીને તમામ માટે ખુલ્લો છે જેઓ ઈરાન સાથે યુદ્ધમાં છે. ઈરાન તટસ્થ રહીને વેપાર કરતા જહાજોને મદદ કરવા તૈયાર છે અને યુદ્ધ સમાપ્ત થયા પછી પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ જશે.

આ પણ વાંચો : પશ્ચિમી દેશોનું દબાણ નિષ્ફળ! બ્રિક્સ બેઠક પહેલા ઓઇલ અને ગેસ માટે રશિયાએ ભારતને આપ્યું ‘વચન’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |...

ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod...

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

1 month ago
ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

10 months ago
વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining…

વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining…

1 year ago
શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi…

શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News