gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરિકન ટ્રેડ ટીમે ભારતનો પ્રવાસ રદ કર્યો

– બન્ને રાષ્ટ્રો વચ્ચે રોકાણ અને વ્યવસાયિક સહયોગની અપાર સંભાવના : રશિયન પ્રમુખ પુતિન

– ટેરિફના દબાણથી ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કર્યું, પુતિને મોટો ગ્રાહક ગુમાવી દીધો : પ્રમુખ ટ્રમ્પનો દાવો

નવી દિલ્હી/અલાસ્કા: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો વણસ્યા છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાથી ટ્રમ્પે ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ નાંખ્યા છે ત્યારે અલાસ્કામાં રશિયન પ્રમુખ પુતિન સાથેની બેઠકમાં ટ્રમ્પે પોતે જ દાવો કર્યો કે, તેમના બીજા કાર્યકાળમાં રશિયા સાથે અમેરિકાના વેપારમાં ૨૦ ટકાનો વધારો થયો છે. આ દાવાને પગલે રશિયા સાથે વેપાર મુદ્દે ટ્રમ્પનો બેવડો ચહેરો ખુલ્લો પડી ગયો છે.  

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત સામે આકરું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે રશિયા સાથે વેપાર કરીને ભારત યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં પુતિનને મદદ કરી રહ્યું છે. બીજીબાજુ રશિયા સાથે વેપાર બદલ ભારત સામે જંગી ટેરિફ નાંખનાર ટ્રમ્પ પોતે રશિયા સાથે વેપાર વધારી રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા માટે ટ્રમ્પ અને પુતિને અલાસ્કામાં બેઠક કરી હતી તેવા સમયે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પોતે જ કહ્યું કે, તેમના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે વેપાર ૨૦ ટકા વધ્યો છે.

અમેરિકા-રશિયા વેપાર અંગે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ કહ્યું કે, સંયોગથી અમેરિકામાં ટ્રમ્પ સત્તામાં આવ્યા તો દ્વિપક્ષીય વેપાર વધવા લાગ્યો. તે હજુ પણ ખૂબ જ પ્રતિકાત્મક જ છે, છતાં અમારોગ્રોથ રેટ ૨૦ ટકા છે. તેમણે ઉમેર્યું કે, આ બાબતથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને રશિયાના રોકાણ અને વ્યાવસાયિક સહયોગમાં અપાર સંભાવના છે અને વેપાર, ડિજિટલ, ઉચ્ચ ટેક્નોલોજીથી લઈને અવકાશ સંશોધનમાં તકો છે.

અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક પછી ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ હાલ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવવા પર કોઈ વિચાર નથી કરી રહ્યા. તેમણે ટેરિફ અંગે બે-ત્રણ સપ્તાહ પછી વિચાર કરવો પડી શકે છે, પરંતુ હાલ આ અંગે કંઈ વિચારવાની જરૂર નથી. ટેરિફના દબાણથી ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. રશિયન પ્રમુખ પુતિને મોટો ગ્રાહક ગુમાવી દીધો છે. ચીન પર પણ અમે જંગી ટેરિફ નાંખી શકીએ છીએ. ટ્રમ્પે અલાસ્કામાં પુતિન સાથેની બેઠક પહેલાં કહ્યું હતું કે, આ બેઠક નિષ્ફળ જશે તો તે ભારત પર જંગી ટેરિફ નાંખશે. આથી આ બેઠક પર ભારતની નજર હતી. આ બેઠકમાં કોઈ સમજૂતી નહીં થવા છતાં ટ્રમ્પે હાલ ભારત પર ટેરિફ નાંખવાનું ટાળ્યું છે.

દરમિયાન ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી તેમણે વેપાર વાટાઘાટો સૌથી પહેલાં શરૂ કરી હોય તેવા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો, પરંતુ આઠ મહિના પછી પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સોદો થઈ શક્યો નથી. ભારત અને અમેરિકા વચ્ચે પાંચ તબક્કાની બેઠકો થયા પછી આ મહિનાના અંતમાં છઠ્ઠા તબક્કાની વાટાઘાટો થવાની હતી. જોકે, ટ્રમ્પે થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ટેરિફ મુદ્દે વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારત સાથે વેપાર સોદા અંગે કોઈ વાટાઘાટો નહીં થાય. ટ્રમ્પના આકરા વલણ વચ્ચે છઠ્ઠા તબક્કાની વાટાઘાટો માટે અમેરિકાની ટીમ ભારત આવવાની હતી, પરંતુ પ્રમુખ ટ્રમ્પના આકરા વલણના પગલે હવે અમેરિકન ટીમે તેનો ભારત પ્રવાસ રદ કર્યો છે.  જોકે, ભારતને આશા છે કે આ બેઠક માટે નજીકના સમયમાં નવેસરથી વાટાઘાટો થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga…

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ અને વઢવાણના જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની ભીડ ઉમટી | Surendranaga...

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવકરણના મુવાડામાં પરિવાર દ્વારા ઘરમાં ચલાવતા દારૃના વેપલા ઉપર દરોડો | Raid on liquor vapla run by f…

દેવકરણના મુવાડામાં પરિવાર દ્વારા ઘરમાં ચલાવતા દારૃના વેપલા ઉપર દરોડો | Raid on liquor vapla run by f…

6 months ago
અમેરિકા-ઇરાન યુધ્ધ : ભારતને મધ્યસ્થી રાખવા રશિયાના વિદેશ મંત્રીનો અનુરોધ | US Iran war: Russian Fore…

અમેરિકા-ઇરાન યુધ્ધ : ભારતને મધ્યસ્થી રાખવા રશિયાના વિદેશ મંત્રીનો અનુરોધ | US Iran war: Russian Fore…

2 months ago
જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર | sc…

જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર | sc…

12 months ago
CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News