gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા સાથે ભારતના વેપાર કરાર સમતુલિત રાખવા પર ભાર | Emphasis on balancing India’s trade deal with …

G METRO NEWS by G METRO NEWS
June 28, 2025
in Business
0 0
0
અમેરિકા સાથે ભારતના વેપાર કરાર સમતુલિત રાખવા પર ભાર | Emphasis on balancing India’s trade deal with …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથે કોઈપણ વેપાર કરાર સમતુલિત  રાખવાના રહેશે અને નહીં કે રાજકીય રીતે  પ્રેરિત. વેપાર કરારમાં કૃષિ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા  ક્ષેત્રોનું રક્ષણ થાય તેની ખાતરી રાખવી રહી એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ)  દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાટાઘાટ વોશિંગ્ટનમાં અંતિમ તબક્કામાં છે. બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફ સ્થગિતિની મુદત ૯ જુલાઈના સમાપ્ત થઈ રહી છે.

ભારત તથા અમેરિકા વચ્ચેના વેપાર કરાર પણ યુકે-અમેરિકા જેવા મર્યાદિત વેપાર કરાર જેવા જોવા મળવાની શકયતા હોવાનું જીટીઆરઆઈના  સ્થાપક અજય શ્રીવાસ્તવને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું હતું. 

અમેરિકા સાથેના કોઈપણ કરાર રાજકીય પ્રેરિત  અથવા એકતરફી હોવા ન જોઈએ. સૂચિત કરાર આપણા ખેડૂતો, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા આપણી નિયમનકારી સાર્વભોમતાનું રક્ષણ કરનારા હોવા જોઈશે. 

ભારતના કેટલાક અધિકારીઓ હાલમાં વોશિંગ્ટન ખાતે અમેરિકાના તેમના સમોવડિયા સાથે કરાર સંદર્ભમાં વાટાઘાટ કરી રહ્યા છે. અને ટેરિફ લાગુ થાય તે પહેલા વચગાળાના કરાર કરી લેવા બન્ને દેશો ઈચ્છી રહ્યા છે. 

મુદત પૂરી થવા પહેલા જો કરાર નહીં થાય તો, અમેરિકા ખાતે ભારતની નિકાસ પર ૧૦ ટકાના લઘુત્તમ ટેરિફ લાગુ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે ૨૬ ટકા ટેરિફના જોખમ કરતા ઓછા ગંભીર છે એમ અન્ય એક અન્ય સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવાયું હતું.

અમેરિકા સાથેના પ્રારંભિક કરારમાં ભારત કદાચ ઓટોમોબાઈલ સહિતના અનેક ઔદ્યોગિક માલસામાન પર ટેરિફ ઘટાડવા સહમત થશે તેમ જીટીઆરઆઈ માની રહ્યું છે. 

કૃષિમાં ટેરિફ રેટ કવોટાસ મારફત મર્યાદિત બજાર પૂરુ પડાવાની શકયતા છે. ઈથેેનોલ, સફરજન, બદામ, અવાકાડો પરની ડયૂટીમાં ઘટાડો થવાની શકયતા છે. જો કે ચોખા, ઘઉં તથા ડેરી પ્રોડકટસમાં ભારતે સખતાઈ રાખવાની રહેશે કારણ કે આ ઉત્પાદનો આપણા ગ્રામ્ય ક્ષેત્રોની જીવાદોરી છે એવી પણ દલીલ કરવામાં આવી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
સોનામાં રૂા. 1400નો તથા ચાંદીમાં રૂા. 2000નો કડાકો : ક્રૂડ તેલ ઉંચકાયું

સોનામાં રૂા. 1400નો તથા ચાંદીમાં રૂા. 2000નો કડાકો : ક્રૂડ તેલ ઉંચકાયું

MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …

MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs ...

ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા | Loan growth expected to increase margin…

ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા | Loan growth expected to increase margin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન | stateme…

‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન | stateme…

11 months ago
કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

કરમસદથી એકતાનગર સુધીની એકતાયાત્રાનો કાલથી પ્રારંભ | Ekta Yatra from Karamsad to Ektanagar begins tom…

4 months ago
જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

4 months ago
‘એક બેગ’ને કારણે 18 લોકો ભીડ નીચે કચડાયાં… નવી દિલ્હી સ્ટેશન નાસભાગ અંગે સરકારનો ઘટસ્ફોટ | 18 Deat…

‘એક બેગ’ને કારણે 18 લોકો ભીડ નીચે કચડાયાં… નવી દિલ્હી સ્ટેશન નાસભાગ અંગે સરકારનો ઘટસ્ફોટ | 18 Deat…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News