gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …

G METRO NEWS by G METRO NEWS
June 28, 2025
in Business
0 0
0
MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો | MSMEs received loans worth over Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ક્ષેત્રને આપવામાં આવેલી કુલ લોન હવે ૪૦ લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગઈ છે. રિપોર્ટ મુજબ, માર્ચ ૨૦૨૫ સુધી એમએસએમઈ  દ્વારા મળેલી કુલ લોન ગયા વર્ષ કરતા ૨૦% વધુ હતી. 

આ વધારા પાછળનું મુખ્ય કારણ એ છે કે બેંકો દ્વારા પ્રાથમિકતા ક્ષેત્રો માટે ધિરાણ આપવાની નીતિ મજબૂત બનાવવામાં આવી છે, તેમજ સરકારે એમએસએમઈ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ ઉપરાંત, વ્યવસાયમાં વધતા ડિજિટાઇઝેશનને કારણે પણ લોન મેળવવાનું સરળ બન્યું છે.

જોકે, ચાલુ લોન ખાતાઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. અહેવાલ દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં સક્રિય લોનની સંખ્યા ઘટીને ૨.૧૪ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા કરતા ૧.૩% ઓછી છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં, તેમાં લગભગ ૨૪% નો વધારો નોંધાયો હતો.

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે એમએસએમઈ  ક્ષેત્રનો લોન પોર્ટફોલિયો હવે પહેલા કરતા સારી સ્થિતિમાં છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં, ૩૧થી ૯૦ દિવસના વિલંબ સાથે લોનનો ગુણોત્તર ૧.૭% પર સ્થિર રહ્યો છે, જ્યારે ૯૧થી ૧૮૦ દિવસની લોનમાં સુધારો જોવા મળ્યો હતો અને આ ગુણોત્તર ઘટીને ૧.૨% થયો છે. ૧૮૦ દિવસથી વધુ વિલંબ સાથે લોનનો ગુણોત્તર પણ ૫.૭% પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષ કરતા ૯૦ બેસિસ પોઈન્ટ ઓછો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

Next Post
ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા | Loan growth expected to increase margin…

ચાલુ નાણાકીય વર્ષમાં લોન વૃદ્ધિમાં નજીવો વધારો થવાની ધારણા | Loan growth expected to increase margin...

વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે | Global markets rally: Se…

વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે | Global markets rally: Se...

Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી…

Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : રૂ.4,93,500 નો મુદ્દામાલ કબ્જ…

1 week ago
તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું | Woman dies after contracting rabies in Trapa…

4 months ago
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

1 month ago
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News