gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi On GST Reforms: નવરાત્રિના પહેલા દિવસે (22 સપ્ટેમ્બર) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું હતું કે, 2014માં 1 લાખ રૂપિયાની ખરીદી પરનો કર લગભગ રૂ. 25,000 હતો, જે હવે ઘટાડી રૂ. 5000-6000 કરવામાં આવ્યો છે.

ગુરુવારે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST ઘટાડો અને તેનાથી થતી બચત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં ઘટાડાનો સંકેત આપતા કહ્યું, ‘આજે દેશ GST બચત મહોત્સવ ઉજવી રહ્યું છે. હું તમને કહેવા માંગુ છું કે આપણે અહીં અટકવાના નથી. 2017માં અમે GST રજૂ કર્યું અને આર્થિક મજબૂતી સાથે કામગીરી કરી. અમે 2025માં તેને ફરીથી સ્થાપિત કરીશું અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવીશું. જેમ જેમ અર્થતંત્ર મજબૂત થશે તેમ તેમ કરનો બોજ ઘટશે. દેશવાસીઓના આશીર્વાદથી, GST સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.’

2014 બાદ ટેક્સમાં ધરખમ ઘટાડો

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, 2014 પહેલાં ઘણા બધા ટેક્સ લાગુ હતા. તે દેશની ટેક્સ પ્રણાલીને મૂંઝવણભરી બનાવતા હતા. જેના કારણે વ્યવસાયિક ખર્ચ અને કૌટુંબિક બજેટ ક્યારેય સંતુલિત થઈ શક્યા નહીં. રૂ. 1,000ની કિંમતના શર્ટ પર રૂ. 117  ટેક્સ લાગતો હતો. 2017માં GST લાગુ થયા બાદ આ ટેક્સ રૂ. 170થી ઘટી રૂ. 50 થયો છે. જે હવે 22 સપ્ટેમ્બર પછી, તે જ શર્ટ પર ફક્ત રૂ. 35 જીએસટી લાગુ થશે. 2014માં જો કોઈ ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ વગેરે પર રૂ. 100 ખર્ચ કરે છે, તો તેના પર 31 રૂપિયા ટેક્સ ચૂકવતો હતો. 2017માં ટેક્સ ઘટી રૂ. 18 થયો હતો.  હવે તે જ વસ્તુની કિંમત રૂ. 131થી ઘટી રૂ. 105 થઈ છે.

આ પણ વાંચોઃ ‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું

ટ્રેક્ટરથી માંડી સ્કૂટર સસ્તું થયું

પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાં ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 70,000થી વધુ ટેક્સ લાગતો હતો. હવે તે જ ટ્રેક્ટર પર ફક્ત રૂ. 30,000 ટેક્સ લાગુ થાય છે. ખેડૂતો ટ્રેક્ટર પર રૂ. 40,000 બચાવી રહ્યા છે. થ્રી-વ્હીલર વાહનો પર પહેલા રૂ. 55,000નો ટેક્સ લાગતો હતો, પરંતુ હવે તે જ ટ્રેક્ટર પર GST ઘટી રૂ. 35,000 થયો છે. જેનાથી સીધી રૂ. 20,000ની બચત થાય છે. GST ઓછા થવાને કારણે, સ્કૂટર રૂ. 8,000 અને મોટરસાયકલ રૂ. 9,000 સસ્તી થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ તમામને લાભ થયો છે.

કોંગ્રેસ પર પ્રહાર

પીએમ મોદીએ કર મુક્તિઓનું વિગતવાર વર્ણન કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2014 પહેલાં સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જનતા સમક્ષ જૂઠું બોલી રહ્યા છે. સત્ય એ છે કે કોંગ્રેસ સરકાર દરમિયાન, ટેક્સ લૂંટ થઈ હતી. સામાન્ય નાગરિક ટેક્સના બોજા હેઠળ દબાયો હતો. અમારી સરકારે ટેક્સ અને મોંઘવારીમાં ઘટાડો કર્યો છે. અમે દેશના લોકોની આવક અને બચતમાં વધારો કર્યો છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, 2 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ હતી, પરંતુ આજે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ છે. આવકવેરા અને GST મુક્તિથી લોકોને 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.

'અમે અહીં જ નથી રોકાવાના...', GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…
INDIA

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…

March 22, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

March 22, 2026
Next Post
‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk…

'કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું...', પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk...

સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, જુઓ કેવી રીતે વેપારીને 8.5 કરોડનો ચૂનો લગ…

સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, જુઓ કેવી રીતે વેપારીને 8.5 કરોડનો ચૂનો લગ...

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર | ahmedabad sog seizes drugs…

અમદાવાદમાં રૂ. 50 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર | ahmedabad sog seizes drugs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

7 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

3 months ago
માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો | Crops including groundnut c…

માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો | Crops including groundnut c…

5 months ago
વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News