gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Somnath News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં પંચમહાલ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે. પવન સાથે વરસાદી સ્થિતિના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે ગીર સોમનાથમાં દરિયો તોફાની બન્યો છે. જેમાં અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. 

અરબી સમુદ્રમાં ઉનાની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં તેની અસર વર્તાઈ રહી છે. જેને લઈને રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં ઉનાના નવાબંદર ગામની બોટ ડૂબી હોવાનું સામે આવ્યું છે. દરિયામાં ભારે કરંટના કારણે મોજા અથડાતા 13 નોટિકલ માઈલ ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી છે. જેમાં 8 માછીમારોનું રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. 

આ પણ વાંચો: વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી

બીજી તરફ, ખાંભામાં પવન સાથે હળવાથી ભારે કમોસમી વરસાદ થતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વરસાદી વિઘ્ન નડ્યું હતું. ભારે પવન સાથે વરસાદના કારમે મંડપ અને ખુરશીઓ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને આયોજિત કાર્યક્રમની જગ્યાએ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.

નવસારીના ગણેદીવ પંથકમાં ધોધમાર વરસાદ

નવસારીના ગણેદીવ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં અમલસાડ, બીલીમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વિઝિબિલીટી ઓછી થતાં ચાલકો પરેશાન થયા હોવાનું સામે આવ્યું છે. 

ઓખા બંદર પર સિગ્નલ 3 યથાવત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ

છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ થયો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન થયો હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકનો પાક પલડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો | Causeway closed due to poss…

ઉકાઈમાં પાણીની આવક થતા કોઝવે ઓવર ફ્લો થાય તેવી શક્યતાને પગલે બંધ કરાયો | Causeway closed due to poss...

લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ …

લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ ...

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો | delhi uni…

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો | delhi uni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં | Educa…

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં | Educa…

8 months ago
આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth

4 months ago
કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

1 month ago
મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો…

મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News