gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળીની ચાર-પાંચ  દિવસની રજા બાદ પણ સુરતના લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં જ દેખાઈ રહ્યાં છે. લોકોના મુડ ની અસર સીધી જાહેર રસ્તા પર દેખાઈ રહી છે. મોજીલા સુરતીઓની ખાસીયત ના કારણે દિવસે રસ્તા પર વાહનો ગાયબ દેખાતા રસ્તા સુમસામ દેખાઈ રહ્યા છે જ્યારે રાત્રીના સમયે હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ  જોવા મળી રહ્યાં છે. 

લાભ પાંચમ થઈ ગઈ હોવા છતાં હજી પણ સુરતીઓમાં દિવાળીની રજાનો હેંગ ઓવર ઉતર્યો ન  હોય તેમ લોકો પણ ફુલ વેકેશનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. સુરતીઓ હજુ પણ વેકેશન ના મુડમાં હોવાથી સુરતમાં લાભ પાંચમ બાદ પણ અનેક દુકાનો બંધ જોવા મળી રહી છે. અનેક લોકોએ આજે મુર્હુત કરીને દુકાનો બંધ કરી દીધી હતી. જોકે, સુરત શહેરમાં ખાણીપીણીની દુકાનો- રેસ્ટોરન્ટ એક દિવસ પણ બંધ જોવા મળી નથી,. હાલમાં લોકો દિવાળી વેકેશનના મૂડમાં હોવાથી  અનેક પરિવારો એવા છે કે જે મોડે સુધી આરામ ફરમાવી રહ્યાં છે અને દિવસે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સુરતના રસ્તાઓ દિવસ દરમિયાન સુમસામ જોવા મળી રહ્યા છે. 

હજી પણ  દિવાળીની રજા નો ક્રેઝ લોકોમાં યથાવત રહેતા દિવસ દરમિયાન લોકો ઘરની બહાર નીકળતા નથી: રાત્રે ફ્રેન્ડ-ફેમિલી સાથે પાર્ટીનો દૌર થઈ રહ્યો છે.  રાત્રે મોજીલા સુરતીઓ કેન્દ્ર ને ફેમિલી  સાથે બહાર ખાણી-પીણી માટે નિકળી પડે છે. જેના કારણે સુરતની મોટાભાગની રેસ્ટોરન્ટ અને હોટલોમાં રાત્રીના સમયે  ભારે ભીડ દેખાઈ રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટ હાઉસફુલ હોવાના કારણે ખાણી- પીણીના ધંધા સાથે સંકળાયેલા ને તડાકો પડી રહ્યો છે. દિવાળી બાદ પણ સુરતીઓમાં પાર્ટી દોર યથાવત રહેતા દિવસ અને રાત્રીના રોડ પરના દ્રશ્યો વિરોધાભાષી જોવા મળી રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો | delhi uni…

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો | delhi uni...

પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …

પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina ...

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

6 months ago
સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

8 months ago
નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

4 months ago
ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News