gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધનો કેન્દ્રનો આદેશ | Center orders complete ban on new …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધનો કેન્દ્રનો આદેશ | Center orders complete ban on new …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અરવલ્લી બચાવો આંદોલન ઉગ્ર બનતા કેન્દ્રનો નિર્ણય

– દેશના કુલ 12081 પર્વતોમાંથી માત્ર 1048 જ 100 મીટરથી ઉંચા, બાકી તમામનો નાશ થશે : સુપ્રીમમાં અરજી

નવી દિલ્હી : અરવલ્લી પર્વતમાળાને લઇને વિવાદ વધી રહ્યો છે. અરવલ્લી અંગે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યાખ્યા નક્કી કરાઇ તેનો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકાર કરાયો તે બાદથી વિવાદ વધી ગયો છે. આ નવા નિર્ણયોને કારણે અરવલ્લી પર્વતમાળાના ૯૦ ટકા પહાડોનો સફાયો થઇ જશે તેવા આરોપો લાગી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે કેન્દ્ર સરકારે સમગ્ર અરવલ્લી પર્વતમાળામાં ખનન માટે નવી કોઇ પણ પ્રકારની મંજૂરી આપવા કે નલી લીઝ મંજૂર કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. 

કેન્દ્રીય પર્યાવરણ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા બુધવારે અરવલ્લી પર્વતમાળામાં આવનારા તમામ રાજ્યોને એક આદેશ જારી કર્યો હતો. અને દિલ્હીથી લઇને ગુજરાત સુધી અરવલ્લી પર્વતમાળાના કોઇ પણ હિસ્સામાં નવી માઇનિંગ મંજૂરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવા કહ્યું હતું. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આદેશ મુજબ આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં લાગુ કરાશે. જેનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ કરવાનો તેમજ ગેરકાયદે માઇનિંગ પ્રવૃત્તિ રોકવાનો હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો છે. આ સાથે જ મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ)ને કહ્યું છે કે જ્યાં પણ માઇનિંગ રોકી શકાય તેવા અરવલ્લીના વધુમાં વધુ વિસ્તારોની ઓળખ કરવામાં આવે. 

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ઝોનમાં આ પ્રતિબંધો લાગુ કરાયા છે તે સિવાયના વિસ્તારોની ઓળખ કરવા કહ્યું છે. આ ઓળખ ઇકોલોજિકલ, જીયોલોજિકલ અને લેન્ડસ્કેપ લેવલ પર કરવામાં આવશે. અગાઉ આ કાઉન્સિલને અરવલ્લીમાં ટકાઉ માઇનિંગ માટે વૈજ્ઞાાનિક પદ્ધતિ આધારીત મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું.  હાલ જ્યાં પણ માઇનિંગને મંજૂરી આપી દેવાઇ છે કે માઇનિંગ થઇ રહ્યું છે તેમાં પર્યાવરણના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન થાય તેની તકેદારી રાખવા રાજ્યોને આદેશ અપાયા છે. 

બીજી તરફ ૧૦૦ મીટર ઉંચાની જે વ્યાખ્યા કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવી તેનો સુપ્રીમ કોર્ટે તો સ્વીકાર કરી લીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે પેનલ રચવામાં આવી હતી તેણે આ વ્યાખ્યાનો વિરોધ કર્યો હતો અને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ વિરોધાભાસ વચ્ચે હવે આ ૧૦૦ મીટર ઉંચી પહાડીને જ અરવલ્લીમાં સામેલ કરવાની વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીનો હાલ સ્વીકાર કરવામાં આવ્યો છે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા હરિયાણા, રાજસ્થાન, કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો. અરજદારે એફએસઆઇનો રિપોર્ટ રજુ કર્યો છે જેમાં દાવો કરાયો છે કે ભારતમાં ૧૨૦૮૧ પહાડો છે તેમાંથી માત્ર ૧૦૪૮ પહાડો જ એવા છે કે જેની ઉંચા ૧૦૦ મીટર કે તેથી વધુ છે. એટલે કે બાકીના ૧૧૦૦૦ પહાડોની ઉંચાઇ ૧૦૦ મીટરથી પણ નીચી છે જ્યાં નવી વ્યાખ્યા મૂજબ માઇનિંગની છૂટ આપવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…
INDIA

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

April 1, 2026
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …
INDIA

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …

April 1, 2026
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
Next Post
કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

વૈકલ્પિક વ્યવસ્થામાં અસુવિધા મુદ્દે કમિશનર, બે ડેપ્યુટી કમિશનર સામે ચાર્જફેમ કરવાની હાઇકોર્ટે ચિમકી …

વૈકલ્પિક વ્યવસ્થામાં અસુવિધા મુદ્દે કમિશનર, બે ડેપ્યુટી કમિશનર સામે ચાર્જફેમ કરવાની હાઇકોર્ટે ચિમકી ...

મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya…

મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

6 months ago
હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં | Heritage bui…

હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં | Heritage bui…

4 months ago
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B…

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B…

7 months ago
બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News