gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઠપકો આપ્યાની દાઝમાં ભાણાએ મામાને કુહાડીના ઘા મારી 

છોટા ઉદેપુરના મોરખલા ગામનો પરિવાર ખેતમજુરી માટે ધ્રાંગધ્રાના પથુગઢ ગામે આવ્યો હતો

આરોપી ભાણા રોહિત તડવીને પોલીસે ધરપકડ કરી

સુરેન્દ્રનગર  – ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા શ્રમિકો પરિવારમાં મામાએ પત્નીની મશ્કરી કરવા મામલે ભાણને ઠપકો આપતા ભાણાએ મામા ઉપર કુહાડીનો ઘા મારી હત્યા કરી હતી. બનાવ અંગે મૃતકના પત્નીએ ભાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભાણાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

મુળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામના રહેવાસી ખેતમજુરી કામ માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પથુગઢ ગામે વિક્રમભાઈ તડવી પત્ની લક્ષ્મીબેન સહિત ૦૫થી ૦૭ લોકો એકજ કૌટુબિક પરિવારના આવ્યા હતા. ગત તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વિક્રમભાઈની પત્ની લક્ષ્મીબેનની કૌટુંબિક ભાણા રોહીત રણછોડભાઈ તડવીએ મશ્કરી કરી હતી. જેને લઇ વિક્રમભાઇએ ભાણા રોહીતને ઠપકો આપ્યો હતો. 

જેનુ મનદુઃખ રાખીને ભાણા રોહીતે ૨૪ સપ્ટેમ્બરની વહેલી સવારે ખાટલામાં સુતેલા વિક્રમભાઈને જોયા અને ઠપકાનુ માઠુ લાગેલા રોહીતે તકનો લાભ જોઇને કુવાડીના ઘા માથામા માર્યા હતા અને વિક્રમભાઈને લોહીલુહાણ હાલતમા હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જયા ડોક્ટરો દ્વારા એમને સારવાર આપવામાં આવી હતી. માથામાં કુહાડીના ઉંડો ઘા હતો જેેના કારણે વિક્રમભાઈની હાલત ગંભીર બની હતી. જ્યાં સારવાર દરમ્યાન વિક્રમભાઈની ગુરૃવારના રોજ મોત નીપજ્યું હતું. મશ્કરી જેવી બાબતમા ઠપકો આપ્યાની દાઝ રાખી જીવલેણ હુમલાનો બનાવ હત્યામા પલટાયો હતો. મૃતકની પત્ની લક્ષ્મીબેનની ફરીયાદને આધારે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.બી.વિરજાએ ગુનો નોંધી આરોપી રોહીત તડવીને ઝડપી પાડયો હતો.

 ભાણાના હાથે મામાની હત્યા, બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

મૃતક વિક્રમભાઈ અને પત્ની લક્ષ્મીબેનને બે પુત્ર હતા. માતાપિતા મજૂરીકામ કરીને બંને પુત્રને ભણાવ્યા મોટા દિકરા અનીલ અને નાના દિકરા અક્ષય આ બંને બરોડા મુકામે નોકરી કરતા હતા. કૌટુંબિક ભાણાએ જ સામાન્ય ઠપકા જેવી બાબતે પિતા વિક્રમભાઈની હત્યા કરતા અનીલ અને અક્ષયે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu...

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva…

સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈનું એટીએમ 3 મહિનાથી બંધ | SBI ATM near Surendranagar Jan Seva...

‘શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે…’ વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું…

'શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે...' વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

5 months ago
વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

10 months ago
દારુ અને હુક્કાની મહેફિલ પર પોલીસનો દરોડો | Police raid on alcohol and hookah party

દારુ અને હુક્કાની મહેફિલ પર પોલીસનો દરોડો | Police raid on alcohol and hookah party

3 months ago
મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News