gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli News: અરવલ્લી જિલ્લામાં આજે કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. જિલ્લાના માલપુર, મેઘરજ અને શામળાજી એમ ત્રણ મહત્વના વિસ્તારોમાં એકસાથે જંગલના ડુંગરોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ખાસ કરીને માલપુરના લોઢીયાના પહાડીયા (અંબાવા) વિસ્તારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગની મોટી જ્વાળાઓ સાથે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.

એક કલાકથી જાણ છતાં વન વિભાગનો અધિકારી ડોકાયો નહીં!

આ ગંભીર ઘટના અંગે બાયડના અપક્ષ ધારાસભ્ય અને ભાજપના સમર્થક ધવલસિંહ ઝાલાએ મીડિયાને વિગતો આપતા તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા એક કલાકથી આગ લાગી હોવા છતાં અને સતત જાણ કરવા છતાં વન વિભાગનો એક પણ અધિકારી હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યો નથી. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની બેદરકારીને કારણે આગ વધુ પ્રસરી રહી છે. હાલમાં ધારાસભ્ય પોતે અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત

ઘટનાસ્થળે ફાયર ટીમો અને સ્થાનિક લોકો આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આગની તીવ્રતા જોતા તે કાબૂ બહાર હોવાનું જણાય છે. ધવલસિંહ ઝાલાએ તાકીદે 2 થી 3 ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવાની માગ કરી છે જેથી આગ વધુ વિકરાળ બનતી અટકાવી શકાય. પહાડી વિસ્તાર હોવાને કારણે ફાયર ફાઈટરોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે જો વહેલી તકે વન વિભાગ અને ફાયરની ટીમ વધુ સક્રિય નહીં થાય તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

June 19, 2026
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…
GUJARAT

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

June 19, 2026
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

June 19, 2026
Next Post
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal...

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re...

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી 'રેઈન બેન્ડ' સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr…

યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr…

1 year ago
SBI એ 100 અબજ ડૉલરની માર્કેટ કેપ સ્પર્શી રચ્યો ઈતિહાસ, જાણો શું છે ભવિષ્યનું લક્ષ્ય? | SBI Hits 100 …

SBI એ 100 અબજ ડૉલરની માર્કેટ કેપ સ્પર્શી રચ્યો ઈતિહાસ, જાણો શું છે ભવિષ્યનું લક્ષ્ય? | SBI Hits 100 …

7 months ago
સુરતમાં હીરા કંપનીનું 50 કરોડનું ફૂલેકું, આરોપી પિતા-પુત્રએ પ્રથમ નોરતે જ શૉ-રૂમ ખોલ્યો હતો | surat …

સુરતમાં હીરા કંપનીનું 50 કરોડનું ફૂલેકું, આરોપી પિતા-પુત્રએ પ્રથમ નોરતે જ શૉ-રૂમ ખોલ્યો હતો | surat …

9 months ago
2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News