gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ

–  દેવકી-વણસોલ નજીક ઈકોની ટક્કરે બાઈક સવાર મહિલા ઈજા, બંને અકસ્માત મુદ્દે ગુનો 

નડિયાદ : નડિયાદ તાલુકાના અરેરા-અંધેજ રોડ ઉપરથી શનિવારે સવારે પસાર થતી મહિલાને ઇકો ગાડીએ ટક્કર મારી હતી. જેથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે દેવકી વણસોલ નજીક મોટરસાયકલ પાછળ ઇકો ગાડી અથડાતા મહિલાને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

નડિયાદ તાલુકાના અરેરા ગામના ઇન્દિરાનગરીમાં મહેશભાઈ બુધાભાઈ ડાભી પરિવાર સાથે રહે છે. શનિવારે સવારે તેમની પત્ની લલીતાબેન અંધેજ રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલ ઇકો ગાડીના ચાલકે ટક્કર મારતા લલીતાબેનને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે લલીતાબેન ડાભી (ઉં. વ.૩૫)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મહેશભાઈ બુધાભાઈ ડાભીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઇકોગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં રહેતા નયનાબેન સુનિલભાઈ ભોઈ તેમના પતિની મોટરસાયકલ પર દાંતની સારવાર કરાવવા નડિયાદ સિવિલ હોસ્પિટલ જઈ રહ્યાં હતા. આ દરમિયાન દેવકી વણસોલ નજીક પાછળથી આવેલ ઇકો ગાડી મોટરસાયકલ પાછળ અથડાતા બાઈક ચાલક દંપતિ રોડ ઉપર પડી ગયું હતું. જેમાં નયનાબેન ભોઈને ઇજા થતાં મહેમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નયનાબેન સુનિલભાઈ ભોઈની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near...

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and...

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત | A mmen ámmetek málóón emén alúwél mi turutiw fán ekkewe t…

ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત | A mmen ámmetek málóón emén alúwél mi turutiw fán ekkewe t…

10 months ago
LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

4 months ago
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

10 months ago
ગાંધીનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે ૫૦ બિલ્ડિંગોને નોટિસ | Notices issued to 50 buildings in Gandhinagar …

ગાંધીનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે ૫૦ બિલ્ડિંગોને નોટિસ | Notices issued to 50 buildings in Gandhinagar …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News