gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માર્ચ-૨૦૨૬ની સરખામણીએ એપ્રિલમાં શિપની સંખ્યા બમણી

સંખ્યા ઘટવાના અંદાજથી વિપરિત શિપની સંખ્યા વધી ઃ વર્ષ-૨૦૨૬માં અત્યાર સુધીમાં અલંગમાં આવનાર શિપની સંખ્યા ૪૩ થઈ

ભાવનગર –  મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિની શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર અસર પડે તેવા સંકેતો વર્તાઈ રહ્યા હતા અને તેના લીધે અલંગમાં આવનારા શિપની સંખ્યા ઘટશે તેવી શક્યતાઓ વચ્ચે એપ્રિલ-૨૦૨૫માં અલંગમાં આવનારા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રીલ-૨૦૨૬માં અલંગમાં કુલ ૧૪ શિપ આવ્યા છે. જે માર્ચ-૨૦૨૬ની સરખામણીએ બમણાં છે.

મધ્ય પુર્વના દેશોમાં સર્જાયેલી તણાવ પૂર્ણ સ્થિતિએ વૈશ્વિક વ્યાપાર પર અસર પાડી છે અને તેની અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર પણ અસર જોવા મળી હતી. ઈરાન, ઈઝરાયલ અને અમેરીકા વચ્ચે સર્જાયેલી સ્થિતિના લીધે અલંગમાં આવનારા શિપોની સંખ્યા ઘટે તેવી શક્યતાઓ શિપ રિસાક્લિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં હતા. પરંતુ તેનાથી વિપરિત એપ્રિલ-૨૦૨૬માં અલંગમાં આવતા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ મહિનામાં અલંગમાં કુલ ૧૪ શિપ આખરી સફરે આવ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અલંગમાં કુલ ૪૩ શિપ અલંગમાં બીચ થયાં છે. શિપની સંખ્યા ઉપરાંત ટનેજની બાબતમાં પણ એપ્રિલ મહિનો અલંગ માટે સારો રહ્યો છે. ૧૪ શિપોનું કુલ વજન ૧,૭૯,૧૮૪.૮૬ લાઈટ ડિલપ્લેસમેન્ટ ટનેજ (એમટી) થયું છે. જે છેલ્લા ૬ મહિનાનું સર્વાધિક છે. ઉપરાંત છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષના એપ્રીલ મહિનામાં સિંગલ ડિજિટમાં રહેલી શિપની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના એપ્રિલ મહિનામાં શિપની સંખ્યા ડબલ ડિઝિટમાં થઈ છે.

સ્પેશિયલ પર્પઝ/રિસર્ચ શિપ અલંગની આખરી સફરે

જળવાયુ પરિવર્તન, સમુદ્ર જીવ વિજ્ઞાાન, પૃથ્વી વિજ્ઞાાન જેવા વિષયો પર સંશોધન કરતા દક્ષિણ આફ્રિકાના એન્ટાર્કટિકા પ્રોગ્રામમાં એન્ટાર્કટિક રિસર્ચ સેન્ટર પર વૈજ્ઞાાનિકો અને પુરવઠો પહોંચાડવામાં મહત્વની કામગીરી કરનાર સ્પેશિયલ પર્પઝ/રિસર્ચ શિપ એમવી અગુલહાસ અલંગના પ્લોટ નં.૧માં ભંગાણાર્થે બીચ થયું છે. વર્ષ-૨૦૧૨માં નિવૃત્ત થયાં બાદ આ શિપનો ઉપયોગ તાલીમ માટે થયો હતો અને જાન્યુઆરી-૨૦૨૬માં તેની હરરાજી થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

June 21, 2026
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…
GUJARAT

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

June 21, 2026
ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…
GUJARAT

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

June 21, 2026
Next Post
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો | M…

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો | M...

ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ | The roar of water …

ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ | The roar of water ...

મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો | negligenc…

મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો | negligenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

9 months ago
ઝાલાવાડામાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત | Jhalawada the condit…

ઝાલાવાડામાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત | Jhalawada the condit…

5 months ago
તારાપુર એપીએમસી ખાતે ડાંગર ભરેલા 210 ટ્રેક્ટર પહોંચ્યા | 210 tractors loaded with paddy arrived at T…

તારાપુર એપીએમસી ખાતે ડાંગર ભરેલા 210 ટ્રેક્ટર પહોંચ્યા | 210 tractors loaded with paddy arrived at T…

7 months ago
Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A…

Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News