gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આગામી દિવસોમાં બંધ પાળી પદયાત્રા કરી આવેદન અપાશે

– સરપંચ પ્રતિનિધિ દ્વારા શિપબ્રેકરોના દબાણ સામે તંત્રની ચુપકીદીથી એકને ખોળ અને બીજાને ગાળ નીતિના આક્ષેપ

તળાજા : અલંગ સહિતના ગામોમાં ફરીને ડીમોલેશનની કાર્યવાહી તળાજા ડે.કલેક્ટર દ્વારા હાથ ધરવા કમર કસી છે. સરકારી ખરાબા અને ગૌચરની જમીનો પર થયેલા દબાણોને હટાવવા તંત્ર દ્વારા નોટિસ અપાઇ ચુકી છે તો બીજી તરફ અલંગ સરપંચે શિપ બ્રેકરોએ કરેલ દબાણ સામે કોઇ જ કાર્યવાહી ન થતા રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા ગામના ડિમોલેશનની કાર્યવાહી અટકાવવાની માંગ સાથે અલંગના શ્રમિકો, વેપારીઓ, ગ્રામજનો સોમવારથી સજ્જડ બંધ પાળીને તળાજા સુધી પદયાત્રા યોજીને ડે.કલેક્ટરને આવેદનપત્ર આપવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.

વહિવટી તંત્ર દ્વારા સાત માસ પૂર્વે અલંગ મણાર સહિતના વિસ્તારમાં દબાણો દુર કરીને કરોડો રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાઇ હતી. તળાજા ડે.કલેક્ટરે જણાવ્યું હતું કે, ૪૫૯ દબાણકર્તાને નોટિસ અપાઇ છે. આ દબાણકારો પર આગામી તા.૧૭ ને બુધવારથી ડીમોલેશનની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવશે પરંતુ દબાણ કરતા શિપ બ્રેકરોને નોટિસ નહીં અપાતા વ્હાલા દવલાની નીતિ હોવાના આક્ષેપ સાથે વિરોધ ઉઠયો છે. ગામના આ ડીમોલેશનથી બે હજાર જેટલા શ્રમિકો બેઘર થશે. ૩૦૦ જેટલા દુકાનદારો ધંધા વિહોણા થશે. આથી આવતા સોમવારથી અલંગ સંપૂર્ણ બંધ પાળીને તળાજા સુધી પદયાત્રા યોજી આવેદનપત્ર આપી ગાંધી ચિંધ્યા માર્ગે અહીંસક આંદોલનના શ્રીગણેશ કરવા માટેનું આયોજન કરાયું છે. જ્યારે શિપ બ્રેકરની ફરિયાદને લઇ ડે.કલેક્ટરે જી.એમ.બી. ભાડુ વસુલે છે કે નહીં, કોર્ટ કાર્યવાહી સહિતની બાબતે તપાસ કરાશે તેમ જણાવ્યું હતું.

ગામતળ નીમ કરવા 7 મહિના પહેલા માંગણી કરાઇ હતી

મહિલા સરપંચના પતિ રવિરાજસિંહ ગોહિલના દાવા પ્રમાણે અલંગ ગ્રામ પંચાયતના ચોપડે ૨૬૮૭૨ વ્યક્તિ વસવાટ કરે છે તેની સામે ગામનુંક્ષેત્રફળ આશરે ઘણું ઓછું છે. આથી ગામતળ નિમ કરવા માટે ૭ મહિના પહેલા લેખિત માંગણી કરાઇ હોવાનું જણાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…
GUJARAT

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

March 9, 2026
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
GUJARAT

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

March 9, 2026
હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…
GUJARAT

હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

March 9, 2026
Next Post
ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov…

ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov...

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r...

નવી આરોગ્ય વીમા પોલિસીના વેચાણમાં 62% હિસ્સો નાના શહેરોનો | Small cities account for 62% of new heal…

નવી આરોગ્ય વીમા પોલિસીના વેચાણમાં 62% હિસ્સો નાના શહેરોનો | Small cities account for 62% of new heal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

2 months ago
‘સાચા ભારતીય આવી વાત ન કરી શકે….’, સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true …

‘સાચા ભારતીય આવી વાત ન કરી શકે….’, સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true …

7 months ago
ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ | gujarat first exam …

ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ | gujarat first exam …

7 months ago
ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News