gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,25
ડિસેમ્બર,2025

અમદાવાદને લીવેબલ શહેર બનાવવાના સપનાં બતાવનારા સત્તાધારી
પક્ષ ભાજપના શાસનની વર્તમાન ટર્મ હવે પુરી થવા આડે બે મહિનાનો સમય બાકી રહયો
છે.વર્ષ-૨૦૨૫માં મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ અને ગાર્ડન વિભાગની સાથે સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ રુપિયા ૮૪૪ કરોડનું ટેન્ડર
ભારે વિવાદાસ્પદ બન્યાં. ટ્રીટ કરેલુ પાણી કોન્ટ્રાકટર એન્વાયરો કંટ્રોલ
પ્રા.લી.પાસેથી પાણી લેવા કોર્પોરેશનને રોજના રુપિયા ૬૦.૮૦ લાખ રોજ પંદર વર્ષ સુધી
ચૂકવવાના હતા.તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનું ટેન્ડર શાસકોને રદ કરવુ પડયુ
હતુ.લોકોનુ જે થવું હોય તે થાય પણ કરોડોના ટેન્ડર કરી મળતીયાઓને આર્થિક લાભ
કરાવવાનુ વર્ષ -૨૦૨૫ સાબિત થયું.

વાર્ષિક પંદર હજાર કરોડથી વધુનુ બજેટ ધરાવતા મ્યુનિસિપલ
કોર્પોરેશનના શાસકોએ તેમની ટર્મ પુરી થવા આવી તેમ છતાં લોકોના જીવનધોરણ ઉપર કોઈ
ખાસ અસર જોવા મળી નથી.વર્ષ-૨૦૧૭માં રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવવામા આવેલ હાટકેશ્વરબ્રિજ
શરુ કરાયા પછી માંડ છ મહિના ઉપયોગમા લેવાયા પછી અંતે તેને તોડી નાંખવો પડયો.
સુભાષબ્રિજ ૨૧ દિવસથી લોકો માટે બંધ કરાયો છે.આ બ્રિજનુ કયારે શું કરાશે તેનો
નિર્ણય પણ શાસકપક્ષ કરી શકયુ નથી.શહેરમાં ૪૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા રુપિયા ૬૯
કરોડનુ ટેન્ડર કરાયુ. જેનો ખર્ચ વધીને રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચી ગયો
. મ્યુનિ.કમિશનરે
વધારાના ખર્ચની ફાઈલ ઉપર સહી કરી નથી. આટલુ ઓછુ હોય તેમ ૨૧ લાખ રોપાના એક વર્ષના
મેઈન્ટેનન્સ માટેનુ રુપિયા ૩૦ કરોડનુ વધારાનુ ટેન્ડર કરાતા સ્ટેન્ડિંગ કમિટીએ તે
ટેન્ડરને રદ કરાવવુ પડયુ હતુ.શહેરના પીરાણા ખાતે ૨૪૦ એમ.એલ.ડી.ક્ષમતાનો સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ૧૬૦ એમ.એલ.ડી.ક્ષમતાનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા
અગાઉના કમિશનરના સમયમાં રુપિયા ૮૪૪ કરોડનુ ટેન્ડર વિવાદ પછી રદ કરવુ પડયુ
હતુ.ચૂંટણીના વર્ષમાં કોર્પોરેશન વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આંખોમીંચીને
કરાયેલા કરોડોના ટેન્ડર સામે સત્તાધારી પક્ષે જવાબદાર અધિકારીઓ સામે કોઈ
શિક્ષાત્મક કાર્યવાહી પણ ના કરી.

વર્ષ દરમિયાન 
મહત્વના વિવાદ
, સત્તાપક્ષ
સકંજામા મુકાયો

૧.સાબરમતી નદીમાં કોર્પોરેશન દ્વારા છોડાતુ ટ્રીટ કર્યા
વગરનુ પાણી

૨.હાટકેશ્વર બ્રિજ તોડવાનો નિર્ણય છેવટે કરવો જ પડયો

૩.૨૫ કરોડના ખર્ચે ૨૦૧૯મા બનાવાયેલ સ્લજ રેડિએશન પ્લાન્ટ
બંધ કરવાનો નિર્ણય

૪.એએમટીએસમાં ટિકીટ મશીનના બદલે મેન્યુઅલી ટિકીટ આપવાનુ
કૌભાંડ

૫.ભદ્ર પ્લાઝા અને પરિસર હાઈકોર્ટના આદેશ પછી દબાણમુકત
કરાયા

૬.ખોખરાની સેવન્થ ડે સ્કૂલની લીઝ રદ કરી પ્લોટ પરત લેવા
નિર્ણય કરાયો

૭.નિકોલના રહીશોએ  
પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્ય
,કોર્પોરેટરને
ભગાડયા

૮.ઠકકરબાપાનગર અને અસારવામા ધારાસભ્યનો લોકો દ્વારા ઘેરાવ

૯.વર્ષ દરમિયાન પ્રાથમિક સુવિધાની ૪.૫૭ લાખ ફરિયાદ લોકોએ
કરી

૧૦.સિંગલ ટિકીટનુ રુપિયા ૪૭૦ કરોડનુ ટેન્ડર એક પાર્ટીને

૧૧.થલતેજની સ્નેહાંજલી સોસાયટીના ૨૫ બંગલા તોડી પડાયા

૧૨.ફાયર,એસ્ટેટના
અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband…

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband...

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in ...

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ…

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …

સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …

5 months ago
ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ | India Oman CEPA Tr…

ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ | India Oman CEPA Tr…

3 months ago
રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

11 months ago
ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News