gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અલકાપુરી વિસ્તારના એક સોનીને તેના કઝીન મારફતે આવેલા અમદાવાદના વેપારીએ છ દિવસના ગાળામાં ૧૭.૮૩ લાખની ચાંદી ખરીદી ચૂનો ચોપડતાં આખરે સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દ્વારકેશ કોમ્પ્લેક્સમાં અલંકાર આર્ટના નામે ચાંદીનો વેપાર કરતા કલ્પેશ ઝીંઝુવાડિયાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૬મી ડિસેમ્બરે મારા કઝીન હિરેન પાટડીયાને લઇ અમદાવાદનો કાપડનો વેપારી દર્શન સુરેશભાઇ વોરા(મિતુલ એપાર્ટમેન્ટ, આનંદનગર સોસાયટી,પાલડી  ભઠ્ઠા)મારી દુકાને ચાંદી લેવા માટે  આવ્યો હતો.

મારા કઝીને તેના વખાણ કરી ખાતરી આપતાં મેં રૃ.૧૨.૬૨ લાખની કિંમતના ચાંદીના ૨૩ સેટ આપ્યા હતા.ત્યારબાદ આ સેટ તેણે વેચી દીધા હતા અને મારા કઝીનને રૃ.૫૦ હજાર તેમજ બે ચેક આપ્યા હતા.પરંતુ આ ચેક બે દિવસ પછી બેન્કમાં જમા કરાવવા કહ્યું હતું.ત્યારબાદ તેણે બીજા દિવસે બીજી રૃ.૨.૦૬ લાખની ચાંદી ખરીદી હતી.

બધી રકમ એક સાથે આપી દઇશ તેમ કહી દર્શને ફરી ત્રણેક દિવસ બાદ દોઢકિલો ચાંદી માગતા મેં મારા બનેવી મારફતે તેને રૃ.૩.૧૪ લાખની ચાંદી આપી હતી.પરંતુ ત્યારપછી તે ગોળગોળ જવાબો આપી રહ્યો છે અને કેટલીકવાર ફોન પણ ઉપાડતો નથી. જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કસ્તૂરીનગર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય તલવાર રાસે જમાવ્યું આકર્ષણ
GUJARAT

October 19, 2026
તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

Next Post
એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi…

એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi...

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

ગ્રીન એનર્જીને ઘરે-ઘરે પહોંચાડવાની તૈયારી, 24×7 સપ્લાય માટે 7.9 લાખ કરોડની યોજના | Preparations to d…

ગ્રીન એનર્જીને ઘરે-ઘરે પહોંચાડવાની તૈયારી, 24x7 સપ્લાય માટે 7.9 લાખ કરોડની યોજના | Preparations to d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

11 months ago
‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

1 year ago
ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News