gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલકાપુરીનું ગરનાળુ ૧૨ જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ | Alkapuri’s Garnalu closed for vehicular…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
અલકાપુરીનું ગરનાળુ ૧૨ જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ | Alkapuri’s Garnalu closed for vehicular…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને અનુલક્ષીને અલકાપુરીનું ગરનાળુ આગામી ૧૨ જાન્યુઆરી સુધી  વાહનોની અવર – જવર માટે બંધ કરવામાં આવ્યું છે.

એલ એન્ડ ટી દ્વારા મુંબઇ – અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. કડક બજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ પર ગડર નાખવાની કામગીરી કરવાની હોઇ અલકાપુરી ગરનાળાથી અવર – જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે તા. ૨૬ ફેબુ્રઆરીથી તા. ૧૨ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કડક બજારથી અલકાપુરી તરફ જતા વાહનો રેલવે સ્ટેશન, કાલાઘોડા સર્કલથી ડેરીડેન સર્કલ થી સૂર્યો  પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજથી વલ્લભ ચોક થઇને જઇ શકશે. તેમજ અલકાપુરીથી સયાજીગંજ તરફ આવતા વાહનો પ્રોડક્ટિવિટી નાકાથી વલ્લભ ચોક ચાર રસ્તા થઇ જેતલપુર બ્રિજ થઇ જઇ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ લગ્નની ના પાડતાં યુવતીએ ફાંસો ખાઇ લીધો,પ્રેમીની ધરપકડ | Girl hangs he…

પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ લગ્નની ના પાડતાં યુવતીએ ફાંસો ખાઇ લીધો,પ્રેમીની ધરપકડ | Girl hangs he...

નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે | researcher of chem…

નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે | researcher of chem...

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

7 months ago
NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

2 months ago
ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not…

11 months ago
વડોદરામાં 950 એમએલડી પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા | P…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News