gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

ત્રણ મહિના પહેલાં સરપંચ પદની ચૂંટણી બાદ બંને ગામોને
પાલિકામાં ભેળવાતાં વ્યાપક રોષ

કલોલ :  કલોલ નગરપાલિકામાં બોરીસણા ગામ અને સઈજ ગામનો સમાવેશ
કરવામાં આવ્યો છે બંને ગામોને કલોલ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે જેના
કારણે આ બંને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે 
આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા તાજેતરમાં
જાહેરનામું બહાર પાડીને સઇજ અને બોરીસણા ગામને પાલિકામાં સમાવી વહિવટી પ્રક્રિયા
શરૃ કરાઇ છે ત્યારે બંને ગામોના વિકાસ માટે તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ
હતી.

જેમાં નવી વહિવટી પાંખ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો
અને ગામના વિકાસ માટે જરૃરી તમામ પગલાં સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવતાં હતા.
આ ઉપરાંત બંને ગામના રોજીંદા જીવન વ્યવહાર અને રોજગારી સામાજીક વ્યવસ્થાઓને પણ
મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ હોવાનો આક્ષેપ કર્યો હતો. કલોલ નગરપાલિકા દ્વારા પણ
વહીવટીય કામગીરી હાથ ધરવામાં આવી છે અને બંને ગ્રામ પંચાયતોમાંથી કામગીરી શરૃ કરી
દેવામાં આવી છે ત્યારે આ બંને ગામોના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે
નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan…

સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan...

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar...

તેજીની પાર્ટી : સોનું 1,42,000-ચાંદી 2,33,000

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro…

10 months ago
ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

6 months ago
‘ફક્ત AIની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય…’, સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટ જાહેર કર્યો | Judgments…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News