gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલકાપુરીમાં દારૃ પીને નીકળેલા પિતા, પુત્ર સહિત ત્રણ ઝડપાયા | Three arrested including father son for…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
અલકાપુરીમાં દારૃ પીને નીકળેલા પિતા, પુત્ર સહિત ત્રણ ઝડપાયા | Three arrested including father son for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,અલકાપુરી વિંગ્સ વિલામાં દારૃની પાર્ટી કરતા પિતા, પુત્ર સહિત ત્રણને અકોટા  પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે અકોટા વિસ્તારમાંથી મોડીરાતે દારૃનો નશો કરીને જતા કાર ચાલકને પણ પોલીસે ઝડપી પાડયો હતો.

અકોટા ચાર રસ્તાથી ગાય સર્કલ તરફ જતા રોડ પર ગઇકાલે રાતે એક કાર ચાલક પૂરઝડપે પોતાની કાર વાંકી ચૂંકી ચલાવતો જતો હોઇ પોલીસે તેને અટકાવી હતી. કાર ચાલકે પોતાનું નામ ઠાકોરભાઇ સોમાભાઇ ગોહિલ (રહે. દેવ નગર, સૈયદ વાસણા  રોડ)  હોવાનું જણાવ્યું હતું. જેથી, પોલીસે કાર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, અકોટા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલકાપુરી વિશ્વાસ કોલોની સાંનિધ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગ નજીકથી  (૧) વરૃણ ઉમેશભાઇ શાહ (૨) ઉમેશ બળદેવભાઇ શાહ ( બંને રહે. વિંગ્સ વિલા, અલકાપુરી) તથા (૩) શ્રીકાંત જયરાજભાઇ પિલ્લે (રહે. એસ.વી.એસ. લક્ષ્મીપુરા ન્યૂ અલકાપુરી રોડ) ને નશાની હાલતમાં ઝડપી પાડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader’s advance application reject…

૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader's advance application reject...

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad...

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો, GIDC વિસ્તારમાંથી ધરપકડ | He…

6 months ago
ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…

11 months ago
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

2 months ago
નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News